મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઉપયોગમાં આવે તેવી 13+ રસોઈ ટીપ્સ: ચણાના લોટના લાડુ સ્વાદિષ્ટ બનાવવા?
ઘર અને રસોઇ માટેની ટીપ્સ જરૂરી ટીપ્સ એકવાર અચૂક વાંચજો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો 1). લાબજાંબુની ચાસણી ઠંડી થયા પછી તેમાં ૧-૨ ટીપાં કેવડાનું એસન્સ ભેડવો તે પછી તેમાં ગુલાબજાંબુ નાખો ખુબ સરસ ગુલાબજાંબુ બનશે. 2). ભીડા વધારે સમય તાજા રહે એ માટે તેના પર સરસિયું લગાવી દો ભીંડા લાંબા સમય સુધી…
મ્યુકોરમાઈકોસિસ રોગના શુ છે લક્ષણ અને બચવા શું કરશો?
મ્યુકોરમાઈકોસિસના પ્રારંભીક લક્ષણો અને સંકેતો . કોવિડ -19 માંથી સાજા થયેલા હોય અને ડાયાબિટીસ હોય ( વધારે બ્લડ સુગર ધરાવતા ) ICU માં દાખલ થયેલા હોય અને ઓછી ઈમ્યુનીટી હોય તેવા દર્દીઓને મ્યુકોરમાઈક્રોસિસ માટે ખાસ સતર્ક થવા માટેના ચિહ્નો : મ્યુકોરમાઈક્રોસિસ માટે ચહેરાના લક્ષણો : 1. ચહેરાનો દુઃખાવો . 2. ચાહેરાની ત્વચાનો રંગ કાળાશ પડતો…
ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થું 15+ ટીપ્સ
1) નાહવાના સાબુની વધેલી નાની ચપતરીને મોજાની અંદર મૂકી તેને શરીર પર ઘસવાથી મેલ સારા પ્રમાણમાં દૂર થાય છે અને ચામડી ચોખ્ખી થાય છે . ખાસ કરીને પગની પાની તથા આંગળીઓને તેનાથી સાફ કરવી જોઈએ . 2) “ ભારે મોંઘી સાડી જેવી કે પ્યોર સીલ્કની અથવા ચાલુ સીલ્કની સાડીને જો ઘેર ધોવાની હોય તો કપડાં…
