ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કફની દવા: ગમે અેવો જામેલો કફ પીગડી જશે

    છાતીમાં કફ ન થાય , તેથી આ આહાર ખાવો. વાયરસના લક્ષ્યમાં ગળા ખરાબ , કફ , શરદી , ખાંસી શામેલ છે . તેમજ છાતી પર કફ જમવાથી શ્વાસ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેથી આજે અમે તમને કેટલાક દેશી ઉપાય જણાવે છે જેને ડેલી ડાઈટમાં સામેલ કરવા તમે ખાંસી અને ગળામાં જમેલ કફની પરેશાનીથી…

  • વાયુના 80 પ્રકાર, શરીરમાં ઉંધો ગેસ ચડે તો ગભરાસો નહી કરો આ પ્રયોગ

    વાયુના ૮૦ પ્રકાર : વાયુનો ગોળો : ( ૧ ) વાયુનો ગોળો થઈ ગભરામણ થતી હોય તો બે – બે ગોળી લસુનાદિવટી નવશેકા પાણી સાથે સવાર , બપોર , અને સાંજે લેવી . એક ગ્લાસ તાજી મોળી છાસમાં એક ચમચી હિંગ્વાષ્ટક ચૂર્ણ જમ્યા પછી બપોરે અને રાત્રે લેવું . સવારે અને સાંજે થોડું ચાલવા જવું…

  • ઉપયોગમાં આવે તેવી 20 કિચન ટીપ્સ વાંચીને વધુમાં વધુ શેર કરો

    1) ચોખાના ઓસામણથી સુતરાઉ સાડીને આર કરવાથી તે એકદમ કડક બને છે . *2) વાનગી તળતી વખતે તેમાં એક ચમચી ચોખખું ઘી નાખવાથી તે વાનગી લાંબો સમય સુધી સારી રહે છે . * આદુને તાજુ રાખવા માટે ભીની માટીમાં દાટી રાખવાથી સુકાશે નહિ . ૩) તુવેરદાળ ઝડપથી ચડતી ન હોય તો તેમાં કાચી સોપારીનો એક…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles