મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
એકાગ્રતામાં સતત વૃદ્ધિ, માનસિક શાંતિ, વિદ્યાર્થીઓએ આ આસન જરૂર કરવુ વાંચેલું યાદ રહી જશે
આસન કયા સમયે કરવાથી ફાયદો થાય ? આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે. ધ્યાન રાખવા જેવી બાાબતો: આસન અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવા હિતાવહ છે. આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં.…
શરદી, ઉધરસ, ગેસ, કૃમિ, તાવ માટે બાળકોનાં દેશી ઓસડિયાં એકપણ રૂપિયાની દવા વગર
પણા ઉષ્ણ કટિબંધીય પ્રદેશમાં આ બાળકોના સામાન્ય વ્યાધિઓમાં અતિસાર , ઊલટી , શરદી , ઉધરસ , વરાધ- બોન્કાઈટીસ જેવા કફના રોગો , અરુચિ , મંદાગ્નિ , આફરો , ગેસ , કૃમિ , તાવ , તૃષા , કંડુ એટલે ખંજવાળ અને મૂત્રાતિસાર વગેરે આરોગ્ય ચિંતન વૈધ પ્રશાંત ગોદાની ગણાવી શકાય . બાળકોની આવી તકલીફોમાં તથા બીજી…
ફર્નિચરમા લાગેલ ઊધઈને જડમૂળથી દૂર કરવા ઘરે કરો આ ઉપાય
ઊધઈ દુનિયાભરમાં જોવા મળતો જીવ છે . વિશ્વભરમાં તેની લગભગ ૨૦૦૦ જેટલી પ્રજાતિ રહેલી છે . ભારત ઉપરાંત દુનિયાના દરેક ક્ષેત્રમાં ઊધઈ જોવા મળી રહે છે . એક અનુમાન મુજબ પૃથ્વી પર આશરે ૩૦ લાખ વર્ષોથી નીરવ દેસાઈ ઊધઈનું અસ્તિત્વ રહેલું છે . સામાન્ય રીતે તો દરેક સિઝનમાં ઊધઈનો ત્રાસ રહેતો હોય છે પણ ખાસ…
