મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
બ્લેકહેડ્સથી કાયમી છૂટકારો આપશે 10 ઘરેલૂ નુસખા
ગુલાબજળમાં મીઠું મિક્ષ કરીસ્કિતપરરબકરવાથી બ્લેકહેદૂર થાય છે .મધમાં સિંધાલૂણ મીઠું મિક્ષ કરી સ્કિન પરરબકરો . આનાથી ડેડસ્કિનદૂર થશે અને બ્લેકહેસ નીકળી જશે . ચણાના લોટમાં દૂધ અને મીઠું મિક્ષ કરી બ્લેકહેડ્મપર લગાવવાથી તે સાફ થઈ જશે અને સ્કિનની ચમક વધશે . લીંબુના રસમાં મીઠું મિક્ષ કરી સ્કિનપરહળવા હાથેરબ કરવાથી બ્લેકહેડ્ય સાફ થઈ જાય છે .…
શરીરની રોગપ્રતિકાર ક્ષમતા વધારવા, ઓક્સિજન વધારવા, તણાવ દૂર કરવા, ગભરામણથી છુટકારો મેળવવા માટે કરો આ આસન
ઈમ્યુનિટી સુધરે છે , દુખાવો ઘટે છે શરીરમાંથી ઝેરી તત્ત્વો ઘટેછે ધીમો , ઊંડો , લાંબો શ્વાસ લેવાથી શરીરને ડિટોક્સિફાય અને શાંત ભાવને પાછો લાવવામાં મદદ મળે છે . સારી ઊંઘમાં ફાયદો થાય છે . જો અનિદ્રાની ફરિયાદ હોય તો ઊંધતા પહેલા ઊંડા શ્વાસ લો . કાર્બન ડાયોક્સાઈડ કુદરતી ઝેરી કચરો છે , જે શ્વાસ…
ઘર અને રસોઇ માટેની અગત્યની ટીપ્સ
ઘર અને રસોઇ માટેની ટીપ્સ -જે . 1) તમને વધુ પસીનાની સમસયા . સતાવતી હોય , તો -ચા – કોફીના બદલે પાણીમાં ગુલાબનાં પાંદડાં ઉકાળી ઠંડા કરી . તેને પીવાનું શરૂ કરો . 2) ડાઈનિંગ ટેબલ પર માખીઓ આવતી અટકાવવા ભીના કપડા પર મીઠું છાંટી તેનાથી ડાઇનિંગ ટેબલ સાફ કરો .3) • લાઈડિંગ ડોર ,…
