ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉપયોગમાં આવે તેવી 15+ ટીપ્સ…દરેક ગૃહિણી સાથે શેર કરજો

    રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં…….ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે…….મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે…… પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી…

  • તમારા ઘરમાં કોઇ તમાકુ ખાય છે તો આ જરૂર વાંચો અને શેર કરો

    તમાકુ ખાવાની આદત છોડવા માંગો છો ? તો અજમાવો આ ઘરેલું નુસખા રસોડામાં રહેતા અજમો , લિંબુ , સંચળ , હરડે સહિતની સામગ્રીઓથી છૂટી શકે છે તમાકુની આદત તમાકુ સ્વાથ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે . આ દરેક લોકો જાણે છે તેને ખાવાથી માત્ર કેન્સર પરંતુ અન્ય કેટલીક ગંભીર બીમારીઓ પણ શરીરના )…

  • શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલું કરો

    શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂર, ઝડપી નહી ધીમે ધીમે ઉંડા શ્વાસ લેવાની આદત પાડવી જરરી , બ્રિધિંગ એકસરસાઇઝ ઓકિસજન લેવલ સુધારી તણાવ દૂર કરે દેશમાં હોસ્પીટલમાં અનેક લોકો ઓકિસજન સિલેન્ડરની તંગીથી દર્દીઓ મરી રહયા હોવાના બનાવો બને છે . હોસ્પીટલમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ ઑકિસજનની તંગીને લઇને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles