મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ ઓટના 18 ફાયદાઓ જાણો આખી જિંદગી સ્વસ્થ રહેશો જરૂરથી વાંચો અને શેર કરો
મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં એક , બે કે વધુમાં વધુ પાંચ પોષક તત્ત્વો હોય છે , પરંતુ અમુક ખાદ્ય પદાર્થો અઢળક પોષક તત્ત્વોથી ભરેલા હોય છે , ઓટ એક આવો જ ખાદ્ય પદાર્થ છે . ઓટની રાબ એક અલ્ટિમેટ હેલ્પડ છે , કારણ કે એમાં ૧૮ જાતના ગુણો છે . ઓટના ૧૮ ફાયદા જાણી લો…
ઉપયોગમાં આવે તેવી 18 કિચન ટીપ્સ વાચો ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે
ઢોસા કરકરા તથા સોનેરી બનાવવા માટે આ ખાસ ટીપ્સ વાંચી લો અને ઢોસાના મિશ્રણમાં આ એક વસ્તુ નાખી દો એટલે ઢોસાકુરકુરા અને સોનેરી કલરના બનશે ઘરે આ રીતે ઢોસા બનાવશો તો બહારના ઢોસાનો સ્વાદ ભૂલી જશો ઢોસાના મિશ્રણમાં એક લીંબુનો રસ અને ત્રણ-ચાર ચમચા ચણાનો લોટ નાખવો. ખીલ માંથી રાહત મેળવવા માટે ઘરે કરો આ…
દુધમાં આના 5 ગ્રામ દાણા નાખીને પીવાથી 50-60 વર્ષે તમારે કોઈ પાસે સેવા કરાવવાની જરૂર નહિ પડે આખી જીંદગી સ્વસ્થ રહેશો
ગોખરુ ઓસ્ટિઓ આથ્રાઈટીસમાં સારું પરિણામ આપતું ઔષધ : કુપોષણ, કમરનો દુ:ખાવો, ઓસ્ટિઓ આથ્રાઈટીસ વગેરેમાં સારું પરિણામ આપે છે શહેરીજનો ગોખરુથી અજાણ છે, પણ ગામડામાં સીમમાં જે લોકો ફરતાં હોય છે, તેઓ ગોખરુથી અજાણ નથી. એમાંના ઘણાંને ગોખરુના કાંટા વાગ્યા હોય, તેઓને તો ખાસ ગોખરૂ યાદ રહી જાય છે. આમ, પીડા આપતું આ ગોખરુ ઘણા લોકોની…
