ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બાળકને વારંવાર થતી શરદી, ઉધરસ, તાવ , ઝાડા, ગેસ , કબજિયાત માટે ઘરે બનાવો આ ચૂર્ણ

    બાલચાતુર્ભદ્ર ચૂર્ણ : આયુર્વેદમાં બાળકોના રોગોના અનેક ઔષધો દર્શાવાયા છે . આવા ઔષધોમાંથી એક ખૂબ જ પ્રસિદ્ધ ઔષધનું નામ છે “ બાલચાતુર્ભદ્ર ચૂર્ણ . આ ચૂર્ણ બનાવવા માટે અતિવિષ , કાકડાશિંગી , નાગરમોથ અને પીપર આ ચારે ઔષધો સરખા વજને લાવી , તેને ખૂબ ખાંડીને બારીક વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી લેવું . એરટાઇટ બોટલમાં તેને રાખવું…

  • કોઈ પણ દવા કે ઇજેકશન વગર એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી હીમોગ્લોબીન વધી જશે

    હિમોગ્લોબીન વધારવા માટે આપણા શરીરમાં હિમોગ્લોબીન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે . તંદુરસ્ત વ્યક્તિનું હિમોગ્લોબીન સ્ત્રી માટે અંદાજે ૧૨ % અને પુરૂષનું ૧૫ % હોવું જોઇએ . જે વ્યક્તિ ચા , કોફી , દૂધ , દૂધની મિઠાઈ ખૂબ ખાય છે તેનું હિમોગ્લોબીન ક્યારેય પૂર્ણ હોતું નથી . જેણે હિમોગ્લોબીન ઘટતું હોય તેણે ચા , દૂધ…

  • પોષકતત્ત્વથી ભરપુર લસણવાળું રસમની રેસીપી

    આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્ત્વ ધરાવે છે કે જેમાં લસણનાં પોષકતત્ત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બની , શરીરને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે . દરરોજ નહીં તો પણ પખવાડિયામાં એક વખત તો જરૂર આ રસમ બનાવી તેની સોડમ સાથે તંદુરસ્તી જાળવવાનો ક્ષયદો મેળવો . બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો ,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles