ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રૂ. ૮૦૦ થી રૂ. ૧૦૦૦ના કિલોના ભાવે મળતા મખાણા આખરે કેવી રીતે બને છે

    કમળના બીયાંને મખાણા કહેવામાં આવે છે. જે અંગ્રેજીમાં ‘લોટસ સીડ’, ‘ફોકસ નટ’ અને ‘પ્રીકલી લીલી’ જેવા નામોથી ઓળખાય છે. દુનિયામાં મખાણાનું જેટલું ઉત્પાદન થાય છે એના ૯૦% ઉત્પાદન ભારતમાં અને ૮૦થી ૯૦% ઉત્પાદન બિહારનાં મીથીલાંચલ ક્ષેત્રમાં થાય છે. મખાણામાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ઝિંકનું ભરપૂર પ્રમાણ હોય…

  • કેરીનો શ્રીખંડ બનાવવાની રીત

    સામગ્રી : • ૧,૧ / ૨ કિલો દહીં , ૫૦૦ ગ્રામ કેસર / હાફૂસ કેરી , • ૪-૫ ટીંપા મેંગો એસેન્સ, દળેલી ખાંડ જરૂર મુજબ રીત : * દહીમાંથી પાણી નિતારી , તેને કપડામાં બાંધી , ૭-૮ કલાક લટકાવી રાખવું . એક કેરીને છોલી , તેના ઝીણા ટુકડા કરવા . બાકીની કેરીને છોલી , ઝીણા…

  • લીંબુના ફ્કત બે ટીપા નાકમાં નાખવાથી નાક, ગળા અને ફેફસામાં જામેલો કફ ને અેજ સમયે બહાર કાઠી નાખશે,

    હાથ સાફ કરવા સેનેટાઈઝરની બદલે લીંબુમાં એક નાનો હોલ પાડી ખિસ્સામાં રાખી જરૂર પડે તેને નીચોવી હાથને મસળો !ઉપયોગ કરવાની રીત જયારે એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો અને લવિંગ રૂમાલ માં પોટલી બનાવી 10 થી 15 વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સુંઘવાની . આનાથી ર 4 કલાક માં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles