ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કમળો થાય ત્યારે ખાવ આ ખોરાક તરત અસર ઘટી જશે

    કમળો થાય ત્યારે ખાવ આ ખોરાક બદલાવાની સાથે જ કમળો ( જોન્ડિસ ) નો પ્રકોપ વધી રહ્યો છે . કમળાનો આયુર્વેદમાં ચોક્કસ ઉપાય છે . આયુર્વેદ ચિકિત્સકોના અનુસાર જો મકોય ( સરપોપટા ) ના પાનને ગરમ પાણીમાં ઉકાળીને તેનું સેવન કરો તો રોગથી જલદી રાહત મળે છે . મકોય સરપપટા ) કમળાની અચૂક દવા છે…

  • ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે આંબાના પાંદડા

    ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે આંબાના પાંદડા , ઉકાળીને ખાલી પેટે પીવા 1 L ગુણ રહેલા છે આંબાના પાંદડાનું પાણી પીવું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું આંબાના પાંદડા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે આંબાના પાંદડામાં ડાયાબિટીસને મેનેજ કરવામાં મદદ કરે તેવા આંબાના પાન બ્લડ સુગરના લેવલને ઓછું કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે…

  • ઓપરેશન કે દવા વગર શરીરમા થતી ચરબી કે રસોડીની ગાંઠ દૂર કરવા આયુર્વેદ ઉપચાર

    રસોળી નો ઈલાજ કેવી રીતે કરવો અને રસોદીની ગાઠ થવાના કારણો : પેટમાં ગાંઠ થવાનું સંભવિત કારણ તે સ્થાન પર આધારિત છે, કે પેટના ક્યા ભાગમાં ગાંઠ થઈ છે. જો પેટના ઉપરના ભાગમાં (પેટના સ્તર) કોઈ ગાંઠ દેખાય રહી છે, તો તે ત્વચાની ગાંઠ અથવા હર્નિઆ પણ હોઈ શકે છે. આમતો દરેક ગાંઠ કે રસોલીથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles