ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઓપરેશન કે દવા વગર શરીરમા થતી ચરબી કે રસોડીની ગાંઠ દૂર કરવા આયુર્વેદ ઉપચાર

    રસોળી નો ઈલાજ કેવી રીતે કરવો અને રસોદીની ગાઠ થવાના કારણો : પેટમાં ગાંઠ થવાનું સંભવિત કારણ તે સ્થાન પર આધારિત છે, કે પેટના ક્યા ભાગમાં ગાંઠ થઈ છે. જો પેટના ઉપરના ભાગમાં (પેટના સ્તર) કોઈ ગાંઠ દેખાય રહી છે, તો તે ત્વચાની ગાંઠ અથવા હર્નિઆ પણ હોઈ શકે છે. આમતો દરેક ગાંઠ કે રસોલીથી…

  • આ ફળનાં બે ચમચી જેટલાં રસમાં આ વસ્તુ ભેળવીને પીવાથી પથરી ઓગળી મૂત્રમાર્ગથી બહાર કાઢે છે

    ગુજરાતી નામ: બીજોરા, બીજોરું, બિજપૂર, માતુલુંગ English name: Citron વાનસ્પતિક નામ: Citrus Medica તમે લીંબુના ફાયદા વિશે ઘણુ બધુ જાણતા હશો પણ લીંબુ જેવુ જ એક બીજુ ફળ છે બીજોરું. વૈદ્યો ‘બિજોરા’ને પાચક ઔષધ તરીકે ઓળખે છે. પાચનને લાગતા રોગોનું તે ઉત્તમ ઔષધ છે. બિજોરું એ લીંબુની જ એક જાત હોવાથી, આપણે ત્યાં ઘણા લોકોને…

  • કિડની ફેલ દર્દીઓ માટે આદુથેરાપી અક્સીર ઈલાજથી કિડનીને પુનઃ કાર્યરત કરી

    કિડની ફેલ દર્દીઓ માટે આદુથેરાપી અક્સીર ઈલાજ કેરલના એક સગૃહસ્થ આદુથેરાપી દ્વારા કિડનીને પુનઃ કાર્યરત કરી ( એજન્સી ) થીરૂવનંતપુરમ , તા .૩૦ ભારત પરંપરાગત દવાઓનો ખજાનો છે . જેને દસ્તાવેજી વૈજ્ઞાનિક માન્યતાની જરૂર છે . માયા તિવારી નામની મહિલાએ આયુર્વેદ ઉપચારો અંગે લખેલા પુસ્તકમાં આદુની થેરાપીનું વર્ણન કરાયું છે . જે થેરાપી દ્વારા કિડનીના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles