ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 300 રોગોનો વિનાશક છે આ સરગવો કોઈ એવો રોગ નથી જે આનાથી ઠીક ન થાય

    સરગવો છે 300 રોગોનો વિનાશક, કોઈ એવો રોગ નથી જે સરગવાથી ઠીક ન થઈ શકે. સરગવા ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સ રગવા ના…

  • 4 પ્રકારના માથાના દુખાવાથી સમજો તમે કયા ડિસઓર્ડરનો સામનો કરી રહ્યા છો

    4 પ્રકારના માથાના દુખાવાથી સમજો તમે કયા ડિસઓર્ડરનો સામનો કરી રહ્યા છો માઈગ્રેન ,તણાવ ,લસ્ટ સાઈનસ માઈગ્રેન- માથાની એક તરફ દુખાવો થાય છે માથાની એક તરફ દુખાવો થાય છે , મહિલાઓની ફરિયાદ વધારે હોય છે . લક્ષણ માથું ભારે લાગે , આળસ મહેસૂસ થાય , પ્રકાશથી સમસ્યા થવી , નાક વહેવું અને ઉલ્ટી થઈ શકે…

  • એરંડા તેલના ફાયદા: એરંડા બીજ તેલ લાભ

    એરંડા તેલના ફાયદા: એરંડા બીજ તેલ લાભ કેસ્ટર બીજ તેલ શું છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે?એરંડા બીજ તેલ વિવિધ પ્રકારો (જેમાં એક ખરીદવા માટે?)આરોગ્ય અને આરોગ્ય માટે એરંડાના તેલના ફાયદાત્વચામાં એરંડા તેલના ફાયદાએરંડા બીજ તેલના ફાયદાઆંખો માટે એરંડા સીડ તેલના ફાયદાશરીરના વજન ઘટાડવા માટે એરંડા બીજ તેલના ફાયદાસ્તનપાન કરાવતી માતાઓ અને તેમના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles