ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 15 મિનિટ તડકામાં બેસવાના ત્રણ મોટા ફાયદા વાંચો અને શેર કરો

    નોલેજ 15 મિનિટ તડકામાં બેસવાના ત્રણ મોટા ફાયદા તમારું શરીર સૂર્યનાં કિરણોના સંપર્કમાં આપમેળે જ વિટામિન – ડી બનાવી લે છે . હાર્વર્ડ હેલ્થ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર દરરોજ 15 મિનિટ તડકામાં પસાર કરવાથી વિટામિન – ડીની જરૂરિયાત પૂરી થાય છે . વિટામિન – ડી તમારા મગજમાં બનતા સેરોટોનિન હોર્મોનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે .…

  • આમલી કરતા પણ વધુ ગુણકારી છે આમલીના બીજ વાંચવાનુ ભૂલશો નહી

    ઘણા જ ગુણકારી છે આમલીના બીજ , વજન ઓછુ કરવામાં પણ કરશે મદદ કચુકા કે આંબલિયા તરીકે ઓળખાતા બીજ મુખવાસની સાથે આરોગ્ય માટે પણ ગુણકારી આમલીના બીજને આપણે કચૂકા તરીકે પણ ઓળખીએ છીએ . આમલી માત્ર સ્વાદમાં જ નહિ પરંતુ સ્વાધ્ય માટે પણ ફાયદાકારક છે . તેમાં ઘણા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે . તેમાં…

  • 2 રુપિયામા મળતી આ વસ્તુનુ ચૂર્ણ અનેક બીમારીઓ સામે આશીર્વાદ સમાન સાબિત થયુ છે

    રકતસ્ત્રાવ, નસકોરી, દાઝવું, વ્રણ, મુખપાક, કાકડા, ચર્મરોગ, નેત્રરોગ તથા દાંતના રોગો માટે શ્રેષ્ઠ  યોજના : સ્વચ્છ ફટકડીના ટુકડા કરી તાવડી, લોઢી કે માટીની ઠીબ ઉપર તપાવવાથી પીગળ્યા બાદ ફૂલીને પતાસા જેવું ચોસલું થઈ જશે. તેને બારીક ખાંડી ચૂર્ણ કરી કાચની બાટલીમાં રાખવું. સેવનવિધિ પ્રાયઃ તેનો બાહ્ય ઉપયોગ કરવામાં આવે છે. આંતર ઉપયોગ કવચિત્ ૧/૩ થી ૧/૮ ગ્રામની માત્રામાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles