ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ ઔસધ વાળને કાળા કરવા અને યુવાની પાછી લાવવા માટે ખુબ ગુણકારી છે

    અત્યારે ખુબજ સરળતાથી ઉપલબ્ધ આ ભાંગરાને ભેગો કરી લેવાનો સમય છે.ભાંગરાના ગુણ અપરંપાર છે. વાળ અને સૌંદર્ય માટે સંજીવની છે. સૌંદર્યની વાત આવે એટલે સૌપ્રથમ સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાના વાળ વિષે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. વાળનું સૌંદર્ય જોઇને તો કવિ કાલિદાસજીએ પણ મોહ પામીને વાળ વિષે કાવ્યો લખ્યાં છે. સૌંદર્યના પૂજારી એવા…

  • હિપ્સની ચરબી ઘટાડશે આ એક નુસખો

    હિપ્સની ચરબી ઘટાડશે આ એક નુસખો . શું છે જરૂરી ? પપૈયાની એક મોટી સ્લાઈસ સમારી લો . સાથે અડધું લીંબુ લો . શું કરવું ? પપૈયાની સ્લાઈડના ટુકડા કરી લો . હવે તેના પર અડધું લીંબુ નીચોવી લો . તેને જમી લીધા પછી અડધી કલાકે ખાઓ . કેટલી વખત ઉપયોગ કરવો ? 30 દિવસ…

  • કિડની ફેલ થવાની તેના સંકેત કિડની જ આપી દે છે જાણો શું છે સંકેત

    કિડનીની બીમારીના આ 12 લક્ષણો જાણી, અજમાવો આ ખાસ નેચરલ ઉપાય. ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ લોકોમાં એના પ્રત્યેની જાગૃતિનો અભાવ છે. કિડનીના રોગો અને જનજાગૃતિ માટે વિશ્વમાં દર વર્ષે કિડની દિવસ ઊજવવામાં આવે છે. જેથી આ નિમિત્તે અમે તમને કિડનીના રોગો સંબંધી કેટલીક માહિતી આપીશું. આપણા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles