મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
જીભના જુદા-જુદા રંગો અલગ સંકેત દર્શાવે તો ચેતજો હોય શકે છે ભયંકર બીમારી
જીભના જુદા-જુદા રંગો અલગ-અલગ સંકેત આપે છે.સામાન્ય રીતે કોઈ પણ રોગ થયો હોય તો ક્લિનિકલી ચેક કરતી વખતે ડૉક્ટર જીભ ચોક્કસ તપાસે છે.જીભના જુદા-જુદા રંગો અલગ-અલગ સંકેત આપે છે.જીભ એ પેટની આરસી છે. પેટમાં કોઈ ગરબડ હોય તો એ જીભ દ્વારા છતી થાય છે.જીભ પર પડેલા ડાઘ અથવા પૅચ સામાન્ય પેટની ગરબડથી લઈને કૅન્સર સુધીના…
આ 1 બીમારીમાં થાય છે કમર અને ગરદનમાં દુખાવો જાણો વધુમાં
આગળ જાણો સ્પોડિલિસિસની . બીમારીમાં શુ પરેજી રાખવી રોજ સવારે લસણની 2 થી 3 કળી ખાવાથી અને લસણનું તેલ લગાવાથી ગરદનના દુખાવાથી જલ્દી છુટકારો મળી શકે છે .દિવસમાં ત્રણ વખત સંચળ નાખીને લીંબુનું પાણી પીવાથી પણ આ બીમારીમાં આરામ મળે છે .રેગ્યુલર ખોરાકમાં ચોખાની જગ્યાએ ઘઉં લો અને કડવા શાકભાજી જેમ કે કારેલાં અને સરગવો…
રોજ સવારે ખાલી પેટ પીવો આ પાણી વજન તો ફટાફટ ઉતરશે જ અને ચહેરો પણ નીખરસે
રોજ સવારે ખાલી પેટ પીવો લીંબુ પાણી , રોગ રહેશે દૂર અને થશે આ 5 ફાયદા લીંબૂ ભોજનના સ્વાદતો વધારે છે . સલાદ કે ચાટકે શાક પર લીંબુ નિચોડીને ખાવાથી જુદી જ મજા છે . ગરમીની મોસમમાં તો લીંબૂ ખાવાની સાથે – સાથે લીંબૂ પાણી પીવાથી પણ બહુ જ ફાયદો મળે છે . તેનાથી તરસ…
