મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
જુના ન મટતા ચાંદા-ઝખમ, દાદર અને ખરજવા પર આ પાન વાટી ચોપડવાથી થોડા દીવસોમાાં મટી જાય
અરલુના ઝાડ મધ્યમ કદનાાં હોય છે. એનાાં પાાંદડાાં કાાંઈક મરીના પાાંદડા જવેાાં જ હોય છે. એનાાં ડાળાાં પપૈયાના ઝાડ જવેાાં પોચાાં હોય છે, એને બે હાથ લાાંબી અનેત્રણથી ચાર આાંગળ પહોળી શીંગ હોય છે. એ શીંગમાાં લગભગ બસોથી અઢીસો જટેલાાં બીયાાં હોય છેઅનેતેકપાસના બીજ જવેાાં જ હોય છે. જ્યારેઅરલનુી શીંગો કુમળી હોય છે, ત્યારે તેનાંુશાક…
ઓપરેશન વગર એપેન્ડીક્સ દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
એપેન્ડીક્સ (આંત્રપુચ્છ શોથ)…. આંત્રપુચ્છ એટલે કે એપેન્ડીક્સમાં સોજો અને પાક થવાથી પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થાય છે. મળ ખુલાસે ઉતરતો નથી. ઉબકા-ઉલટી થવા લાગે છે. દુખાવો અસહનીય હોય છે. તાવ પણ ચડી જાય છે, નાડી મંદ પડી જાય છે. ગભરામણ થાય છે. આ રોગના પ્રારંભે એરંડીયુ આપવું. ભુલેચુકે દુખાવા ઉપર માલીશ કરવું નહીં.…
બાળકોને બરાબર બોલતાાં ન આવડતું હોય, મોડુ અને તોતડુ બોલતાાં હોય તો આની ફક્ત એક ચમચી
અક્કલકરો : અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ , ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે . આપણો ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે . તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે . એના છોડને પીળાં – સોનેરી ફુલો આવે છે . તેની ડાંખળી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે…
