મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
દવાથી કંટાળી ગયા હોય તો કફ માટેનો જાદુઈ નુસખો જરૂર અપનાવજો
કફ માટેની જાદુઈ દવા.પોતાના અનુભવ મુજબ. ૭ મહિના થી કફ હતો, ગળા માં ગળફો ચોંટી રહેતો હતો જે જોરથી નીકાળવાં નો પ્રયત્ન કરવા છતાં પણ નીકળતો ન હતો . ૪ ડોક્ટર બદલવા છતાં પણ કોઈ ફેર ના પડ્યો.બધા જ રીપોર્ટ નોર્મલ હતા.બધી આયુર્વેદિક ઔષધિઓ અપનાવવા છતાં પણ કોઈ ફરક ના પડ્યો. છેલ્લે મારા ફોઈ એ…
દવા વગર શરીરના ગમે તેવા દુખાવા માત્ર 2 મિનિટમાં મટાડી આપે છે વાંચો અને 2 વ્યક્તિ સાથે શેર કરજો કોકનુ ભલુ થશે
શરીરના ગમેતેદુખાવા માત્ર 2 મિનિટમાં મટાડી આપે છે વગર દવાએ માત્ર દુખાવાની નાડ પારખી ઇલાજ કરાય છે રાજકોટ જીલ્લાના છેવાડાના વિસ્તાર એટલે કે વીંછિયાથી 4 કિલોમીટર દૂર બોટાદ રોડ પર આવેલ થોરીયાળી ગામમાં 60 વર્ષના ચતુરભાઈ રાજપરા લોકોના શરષ્ના વર્ષો જુના દુ : ખાવા વગર દવાએ -મટાડી આવે છે . તેઓ પાસે ડોકટરનું કોઈ સર્ટીફીકેટ…
વાયરલ તાવ શું છે? આ સવાલ મોટાભાગના પરિવારોને ગૂંચવતો સવાલ છે જરૂર જાણો તેના વિશે વધુમાં
વાયરલ તાવ શું છે? આ સવાલ મોટાભાગના પરિવારોને ગૂંચવતો સવાલ છે. શું તે ખરેખર મોટી બીમારી નોતરે છે? વગેરે સવાલો લોકોના મનમાં રહેલા છે વાતાવરણમાં અચાનક ફેરબદલ અથવા વાયરસના સંક્રમણના લીધે આવતા તાવને વાયરલ ફીવર અથવા વાયરલ તાવ કહેવામાં આવે છે. વાયરલ તાવ મોટાભાગે છોકરાઓમાં અને વૃદ્ઘોમાં કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય…
