ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દાંત કે દાઢનો દુખાવો હોય તો રામબાણ ઉપાય કરશે ચપટી વગાડતા દુખાવો બંધ

    (૨) દાંત કે દાઢનો દુખાવો હોય તો રામબાણ ઉપાય: (૧) એક ઘુંટડા જેટલું પાણી લઈ એમાં ફટકડીનો ટુકડો નાખવો. પછી બે થી ત્રણ મિનિટ હલાવી ફટકડીનો ટુકડો કાઢી નાખવો. ફટકડીવાળું પાણી મોમાં ત્રણથી ચાર મિનિટ ફેરવવું. મોમાંથી ફટકારીવાળું પાણી થુકી દેવું. મો પાણીથી સાફ કરવું નહીં. ૪ થી ૫ દિવસ દરરોજ ૨ થી ૩ વાર…

  • હરસ મસા, ભગંદર ઓપરેશન વગર થશે દૂર ઘરે કરો આ સરળ ઈલાજ

    સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસા મટે છે.સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામંથી પડતું લોહી બંધ થઈ જાય છે. . . રોજ 1 ગ્લાસ નવશેકા પાણીમાં ચપટી હીંગ મિક્સ કરીને પીવાથી પણ ડાઈજેશન સારું રહે છે અને પાઈલ્સમાં રાહત મળે છે . . . કબજિયાત પાઈલ્સ…

  • શું તમે ફરીથી વપરાયેલા તેલમાં ખોરાક રાંધો છો? તો તેના ગેરફાયદા પણ જાણો

    શું તમે ફરીથી વપરાયેલા તેલમાં ખોરાક રાંધશો? તો તેના ગેરફાયદા પણ જાણો જ્યારે મોટાભાગના લોકો તેમના ઘરે પુરીસ, પાપડ, પકોરાઓ વગેરે ફ્રાય કરે છે, ત્યારબાદ તે બાકીનું તેલ ફરીથી પાનમાં વાપરવા માટે અલગ રાખે છે અને તે જ તેલ ફરીથી શાકભાજી તળવા અને રાંધવા માટે વપરાય છે. ચાલો તે કરીએ. જો આ તેલનો ઉપયોગ બીજી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles