ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • અરે વાહ દરરોજનું 30 મિનિટ હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે બીજા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

    હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે હાસ્ય : હસે તેનું ઘર વસે .ખડખડાટ હાસ્ય એ તંદુરસ્તી માટે અકસીર ઔષધ છે .હસવું દરેક વ્યક્તિને ગમે છે , પરંતુ આજુબાજુના વાતાવરણ અને સંજોગોને લીધે હસી શકાતું નથી .કહેવાય છે કે દરરોજનું 30 મિનિટ હસવાથી જીવનનાં ૩૦ વર્ષ વધી જાય છે .હદયરોગથી પીડાતી વ્યક્તિ માટે હાસ્ય એ…

  • ચામાં ગોળ નાખી પીવાના ફાયદા

    સમય હતો કે ચા શબ્દ સાંભળતા જ દૂધ, ખાંડ અને ચાનું મિશ્રણ યાદ આવતું, પરંતુ હવે ચાનું નામ લો એટલે એક લાંબી યાદી સામે ધરવામાં આવે છે. આધુનિક સમયમાં ચામાં ઘણા વેરિએશન જોવા મળે છે અને તેની સાથે ટેસ્ટ અને હેલ્થ પણ ચામાં જ ભેળવાયા છે. આવી જ એક ચા એટલે ગુડ વાલી ચાય. Jaggery…

  • માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે ૪ મહિના નું વિટામીન ડી મેળવો

    માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે ૪ મહિના નું વિટામીન ડી મેળવો હિંદુ ધર્મમાં દરેક તહેવારની ઉજવણી સાથે કોઈને કોઈ વૈજ્ઞાનિક અભિગમ હોય જ છે . આજે આપણે મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ ના દિવસે થતા હેલ્થ બેનિફિટ વિશે જાણીશું .વિટામીન ડી ની ઉણપ લગભગ ૮૦ ટકા લોકોને હોય છે, જે આપણા શરીરમાં સૂર્ય પ્રકાશની મદદ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles