ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વજન ઓછું કરવા માટે ખાવ વટાણા તે શરીરને રાખશે સ્વસ્થ

    ઋતુ અનુસાર ફળ અને શાકભાજી ખાવાથી શરીરમાં કેટલાંક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો શાકભાજીની વાત કરીએ તો શિયાળામાં વટાણા સૌથી વધારે ખાવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. લીલા વટાણા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દૂર થાય છે. લીલા વટાણામાં કેલેરી, કાર્બહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન જેવા જરૂરી પોષક તત્ત્વો હોય છે, જે કેટલીકં બીમારીઓને…

  • કેસરના સેવનથી થાય છે 7 બીમારી જડમુડથી દુર

    કેસર પવિત્ર ગણાય છે.ભગવાનને તિલક કરવામાં પણ તનું મહાત્મ્ય છે. અને ઔષધ તરીકે પણ ઘણું અક્ષીર છે.તેના ઉપચાર રીતે … રક્ત્પિત્ત ઉપર:- બકરીના દૂધમાં કેસર સીજવી પાવું અને બકરીના દૂધમાં ભાત ખાવા. શરીરમાંથી લોહી ઘણું ગયું હોયતો:- મધ સાથે કેસર ખાવું. પીનસ રોગ ઉપર:- કેસર ઘીમાં ખરલ કરી નસ્ય આપવું. આધાશીશી ઉપર:- કેસર અને ઘી…

  • સંચળ પાણી પીવાથી થાય છે મોટી મોટી બીમારી બાદ છુટકારો

    આજકાલ ભાગદોડથી ભરેલી લાઇફમાં લોકો પાસે સ્વસ્થ રહેવા માટે પણ સમય મળતો નથી. જેથી અનેક ગંભીર બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તમે સ્વસ્થ રહેવા માટે એક ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. રોજ તમે મીઠાનું પાણી પીશો તો ઘણી બિમારીઓ દૂર થઇ શકે છે. તેમજ મીઠામાં રહેલા 80થી પણ વધારે મિનરલ્સ તમારા શરીર અને સ્વાસ્થ્ય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles