ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શિયાળામા સ્વાસ્થ્યવર્ધક માટે દરરોજ પીવો આ જયુશ અનેક બીમારીઓ રહેશે દૂર

    પથરી – 1 ચમચી આમળાના રસમાં કપ મૂળાનો રસ મિક્ષ કરીને પીવાથી પથરી દૂરથાયછે . વજન ઘટાડવા માટે રોજ આમળાનો રસ પીવાથી મેટાબોલિઝમ ઈમૂવ થાય છે અને વજન ઓછુંકરવામાં મદદ મળે છે . ડાયજેશન માટે રોજ રાતે 2 ચમચી આમળાનો રસપીવાથી ડાઈજેશન સારું રહે છે . સ્ક્રીન સમસ્યા અડધો કપ આમળાનારસમાં ચમચી મધમિક્ષ કરી પીવાથી…

  • શિયાળામાં દરેક રોગો મા રામબાણ ચમત્કારિક ઔષધી

    દરેક રોગો મા રામબાણ સૂંઠ .સૂંઠ એટલે સુકાયેલા આદુંનો પાઉડર. સૂંઠનો પાવડર એેક ચમત્કારિક ઔષધી જેવો છે અને શિયાળામાં તો તેના ઘણાં જ ફાયદા હોય છે. સૂંઠ શરીરનાં પાચનતંત્રની ક્રિયાઓ સુધારે છે. તે મનુષ્યની જીવનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદય, મસ્તિષ્ક, રક્ત, સમગ્ર પાચનતંત્રના રોગો, વાયુના રોગો, સાંધાના રોગો, મૂત્રપિંડ વગેરે ઘણી ક્રિયાઓ અને…

  • હાથ – પગમા ખાલી ચડે તો ગભરાસો નહી કરો આ કામ

    ખાલી કેમ ચડે છે અને તે કેમ સુન્ન થઇ જાય છે. – વિટામિન-બી અને ડી ની ઉણપ, ફ્લુઇડ રીટેન્શન – કાર્પેલ ટનલ સિન્ડ્રોમ – ફિટ કપડા પહેરવાથી ખાલી ચડે છે – એક જ સ્થિતિ માં ખૂબ લાંબો સમય બેસવાથી ખાલી ચડે છે – શારીરિક પ્રવૃત્તિ નો અભાવ હોવાથી – થાક અથવા નબળાઇ લાગવાથી – ધુમ્રપાન…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles