ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રોજ આ ફળ ખાશો તો 15 તકલીફો થશે દૂર

    એન્ટી એજિંગ કેળામાં વિટામિન સી હોય છે . તેને ખાવાથી સ્કિનનો ગ્લો વધે છે અને કરચલીઓ દૂર રહે છે . ડાઈજેશન કેળામાં ભરપૂર ફાયબર હોય છે . જેથી તેને ખાવાથી પાચન સારું રહે છે.કબજિયાત અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી . નબળાઈ કેળાખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે . રોજ કેળા ખાવાથી શરીરમાં રહેલી નબળાઈ દૂરથાયછે .…

  • આ 10 વસ્તુઓની છાલ ફેકસો નહી કરો આ પ્રયોગ અનેકગણા ફાયદા થશે

    દાડમની છાલ દાડમની છાલને પીસીને તેને સ્કામાં લગાવો અને અડધા કલાક બાદ ધોઈ લો . આનાથી વાળખરતાં બંધ થશે અને વાળ ચમકીલા બનશે . કાકડીની છાલ કાકડીની છાલને સૂકવીને પીસી લો . પછી તેમાં થોડાં ટીપાં ગુલાબજળના મિક્ષ કરી આપેસ્ટ ચહેરા પર લગાવો . તેનાથી ગગોરો થશે અને ટેનિંગ દૂર થશે ચોખાનું પાણી વાળ ધોવા…

  • આંતરડા, કબજિયાત, બ્લડપ્રેસર, નબળાઈ જેવા અનેક રોગો માટે દવા લેવાની જરૂર નહી પડે ખાવ આ ઔસધ

    અંજીર એક એવો ઉમદા કુદરતી મેવો છે જે અનેકવિધ ફાયદા ધરાવે છે. અંજીર મધુર અને જલદી પચી જનારું છે. અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ગુણકારી છે. અંજીરમાં ૫૦% ટકાથી વધુ બિન હાનિકારક એવી કુદરતી ખાંડ છે. અંજીર મૂત્રપિંડ અને કીડનીને સ્વચ્છ રાખે છે. શરીરમાં થતી ફોલ્લીઓ કે ચાંદા જેવી ઉપાધિમાં અંજીરનું શરબત ખૂબ ફાયદો કરે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles