મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
તમારા ડાયટમા ઉમેરો આ કઠોર પછી જોવો તેના અમુલ્ય ફાયદા
અડદ પરમ પૌષ્ટિક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓને સુદૃઢ કરે છે. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે. અડદથી શુક્રની-વીર્યની વૃદ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધિ થાય છે.…
ડોક્ટર પાસે નહી જાવુ પડે જો વાપરસો રસોડાની આ 18 વસ્તુઓ
રોજ સવારે તુલસીના પાન સાથેબેકાળામરી ચાવી જવાથી કફ થતો નથી . » સૂકા રહેતા હોઠપરદિવસમાં એકવાર કોપરેલ અથવા ઓલિવ ઓઈલનુંપાંચમિનિટ માલિશ કરવાથી ફાયઘથાયછે . અખરોટના ઝાડની છાલદાંતે ઘસવાથી દંતનો દુખાવો દૂર થાય છે અને ાંત ચમકીલા બને છે માથામાં આંગળીના ટેરવાથી મસાજ કરો . જેનાથી લોહીનું ભ્રમણ વધશે.ખરતાં વાળ અટકશે અપચામાં 1 ગ્લાસ પાણીમાં લીંબુ…
હ્યદયરોગ માટે ઉત્તમ તેમજ ભાંગેલા હાડકા સાધવામાં મદદ કરે છે વાંચો અને શેર કરો
અર્જુન : અર્જુન વૃક્ષની છાલ સફેદ હોય છે . એ હૃદયરોગનું ઉત્તમ ઔષધ છે . જો લોહીનું દબાણ વધારે ઊંચું રહેતું હોય તો અર્જુન – સાદડનો ઉપયોગ કરવો નહિ , કેમ કે એ લોહીનું દબાણ વધારે છે . એની છાલમાં કેલ્શિયમનું પ્રમાણે સારું એવું છે , જેથી એ રક્તસ્ત્રાવને જલદી બંધ કરે છે , ગેલું…
