ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પીઠના દુખાવા, થાક અને વધતા વજનથી ચિંતિત છો તો દુર થશે આ આસન કરવાથી

    પીઠનો દુખાવો દૂર કરશે શલભાસન કરો પગની ચરબી ઘટાડે છે અને શરીરને તદુરસ્ત રાખે છે જો તમે પીઠના દુખાવા , થાક અને વધતા વજનથી ચિંતિત છો તો શલભાસન કરવાથી ફાયદો થશે . શલભ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ટીકડું કે ખડમાકડી થાય છે . શલભાસન સાયટીકા અને પીઠના નીચલા ભાગના દુખાવામાંથી રાહત આપે છે .…

  • અેસીડીટી અને ગેસની સમસ્યાથી પરેશાન છો તો આ રહ્યા દાદીમાના 11 નુસખા

    અેસીડીટીઃયે ક્યા હાલ બના રખ્ખા હે ભારે ખોરાક અને બેઠાડું જીવન ગેસ, આફરો અને અપચો જેવી તકલીફોને નોતરે છે. કસરત ન કરવી, પૌષ્ટિક ભોજન ન ખાવું અને ફાસ્ટફૂડના ચટાકાને કારણે આજકાલ મોટાભાગના લોકો ગેસથી સમસ્યાથી પરેશાન જોવા મળે છે. ગેસની તકલીફ પોતાની સાથે અનેક રોગોને નિમંત્રણ આપે છે. તેના કારણે અપચો થાય છે, માથુ દુખવા…

  • ડાયાબીટીસ થી સંપૂર્ણમુકત થવા કરો આ પ્રયોગ

    ડાયાબીટીસ થી સંપૂર્ણમુકત મળવો છેલ્લા ૨૦ વર્ષથી પણ વધારે સમય થી દિવસ માંબે ઈસ્યુલીન લેતી એક ૬૫ વર્ષ ની મહીલા એ ઘર ની બનાવેલ આ દવા નો પ્રયોગ કર્યો છે , અને તેણીએ ડાયાબીટીસ થી સંપૂર્ણ મુકિત મેળવેલ છે એટલુ જ નહિ તેણીએ પોતાનું રોજિંદુ ભોજન ( મીઠાઈ સાથે ) લઈ શકે છે , ડોકટરો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles