ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • એકવાર “શરીરશાસ્ર” નો અભ્યાસ કરો… તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે

    અહો… એકવાર “શરીરશાસ્ર” નો અભ્યાસ કરો… તમને ભગવાનનો મહિમા સમજાઈ જશે અને શરીરને બગાડવાનો વિચાર પણ નહીં આવે…. લેખ આખો વાંચજો અને સૌને વંચાવજો….. (વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે) માનવ શરીર અદ્ભૂત છે મજબૂત ફેફસા આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી…

  • શરીર માં યુરીક એસિડ વધી જાય તો, તરત અપનાવો આ ઉપાય અને મેળવો છુટકારો

    શરીર માં યુરીક એસિડ વધી જાય તો, તરત જ અપનાવો આ ઉપાય અને મેળવો તેમાં થી છુટકારો જ્યારે લોહીમાં ફરતા યુરિક એસિડ નામના રસાયણનું પ્રમાણ ખૂબ વધી જાય અને પરિણામે એ લોહીમાં દ્રાવ્ય રહેવાને બદલે એના કણ બાઝવા માંડે ત્યારે “ગાઉટ” તરીકે ઓળખાતી સાંધાના દુખાવાની તકલીફ ઉદ્ભવે છે. યુરિક એસિડની માત્રા શરીરમાં સતત વધારે રહેવાને…

  • કાયમ સ્વસ્થ રહેવા માટે 10 મંત્રો અચુક વાચજો અને શેર કરજો

    કાયમ સ્વસ્થ રહેવા માટે 10 મંત્રો. દરરોજ થોડું આમલા કોઈપણ રૂપમાં આમળા ખાવાથી હાઈ બ્લડપ્રેશર, હ્રદયરોગ, નેત્રરોગવિજ્ diseasesાન, ચામડીના રોગો અને જીવનભર ગંભીર રોગો રહે છે અને માનવ 100 વર્ષ જુવાન રહે છે. તેનું નિયમિત સેવન અમૃત જેવું છે. મેથીની મેથીના દાણાને થોડું જાડું લો, એક ગ્લાસ પાણીમાં એક ચમચી ઉકાળો અને એમીબીક, ખાંડ, સાંધાનો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles