ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રોજ માત્ર 1 ચમચી આ ચૂર્ણ ખાઓ, જાડાપણું, કબજિયાત, ફેફસાની તકલીફો થશે દૂર!

    રોજ માત્ર 1 ચમચી આ ચૂર્ણ ખાઓ, જાડાપણું, કબજિયાત, ફેફસાની તકલીફો થશે દૂર! 14 લાભ: ફૂલેલું શરીર બનશે સ્લિમ, સવારે નવશેકા પાણીમાં ત્રિફલા ને મધ પીવો! જાણો ત્રિફળાને ઘરે જ બનાવવાની રીત! ખાવાની રીત! અને તેના ના માની શકાય એટલા અઢળક આરોગ્યના ફાયદાઓ ત્રિફળા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે.…

  • શરીરમાં વાયુનાં લીધે થતા વિકારોને હાંકી કાઢતું દમામદાર ઔષધ

    તમામ પ્રકારના દુ:ખાવા માટે હિંગ, સંચળ અને સૂંઠનો ઔષધયોગ ખૂબ જ ઉપયોગી છે. સ્પેનિશ લોકો અને આપણા આદિવાસીઓ ફ્લુમાં ગળે હિંગની પોટલીઓ બાંધતા…પાંચથી આઠ ફૂટ ઊંચા હિંગનાં વૃક્ષો થતાં હોય છે. તેના મૂળમાં છેદ કરવાથી એક પ્રકારનો રસ નીકળે છે અને ગઠ્ઠા સ્વરૂપે ત્યાં જ જામી જાય છે. તેને ઉખેડીને વપરાશમાં લેવામાં આવે છે. હિંગના…

  • મધ અને તજ સાથે લેવાથી થાય છે ગજબના ફાયદા વાંચો અને શેર કરો

    આપણા ભારતીયમાં દરેક મસાલા ઔષધીય રીતે ઘણા મહત્વના છે. તેવી જ રીતે મધ અને તજના ઔષધીય ગુણો ઘણા સ્વાસ્થ્યવર્ધક પણ છે તે જોઈએ. કહેવાય છે કે મધ અને તજના પાવડરનું મિશ્રણ ઘણાં રોગો પર ઉપયોગી છે. શરદીસામાન્ય કે તીવ્ર શરદીથી પીડાતા દર્દીએ એક ચમચો હૂંફાળા મધમાં પા ચમચી તજનો પાવડર મેળવીને ત્રણ દિવસ સુધી રોજ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles