મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
તકમરીયાની આ ચટણી ખાવાથી આખા વર્ષ દરમિયાન વાઇરલ રોગોથી દુર રાખશે
તકમરીયા….એક આયુર્વેદનાં જાણકાર વડિલ શ્રી એ વર્ષો પહેલાં મને વાત વાત માં કીધું હતું કે તકમરીયા નાં પાન ની ચટણી શ્રાધ્ધ નાં પંદર દિવસ દરમિયાન ખાવાંથી આખું વર્ષ વાઇરલ રોગો થીં બચી શકાય તેવાં એન્ટીવાયરલ ગુણ ધરાવે છે.. ગત વર્ષે આ સમયગાળામાં મારા ઘરમાં બધાં સભ્યોએ આ ચટણી ખાધી હતી અને તે ઉપરાંત મિત્ર સગાંઓ…
વરિયાળી ખાવાથી વજન ઓછું થાય છે બીજા અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો
વરિયાળીના પાણીના ફાયદા! વરિયાળીનું પાણી: વરિયાળીને રાત્રે એક કપ પાણીમાં નાખીને સવારે પી લો. હૃદયમાં રાખેલ આરોગ્યપ્રદ વરિયાળીમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. તે શરીરની પ્રતિરક્ષા વધારે છે. શરીરને ચેપથી પણ બચાવે છે. વરિયાળી શરીરમાં કોલેસ્ટરોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે. पीरियड को रेगुलर करे सौफपीरियड के समय होने वाले दर्द को कम करता…
ગમે ત્યાંથી મળી જતા મીઠો લીમડાના ગુણ ઓળખીએ
ગમે ત્યાંથી મળી જતા મીઠો લીમડાના ગુણ ઓળખીએ ‘મીઠો લીમડો’ છે ખૂબ જ ગુણકારી, લોહીમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારીને હ્રદયની બીમારીને દૂર કરે છે. – એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હો નેવાના કારણે તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ભોજનનો સ્વાદ વધારનાર કેટલીક એવી વસ્તુઓ છે જે સ્વાસ્થ્ય માટે…
