ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બોડી બનાવવા અને વજન વધારવા ખાવ આ વસ્તુ

    શરીર બનાવવા અને વજન વધારવા માટેની ટીપ્સ (દૂધ અને કેળા) વજન ઝડપથી વધારવા માટે, આહાર ચાર્ટમાં દૂધનો સમાવેશ કરો. જો તમે ચરબીયુક્ત બનવા માંગતા હો, તો તમારે સવારે અને સાંજે દિવસમાં બે વાર ચોક્કસપણે દૂધ પીવું જોઈએ. દૂધના પીણા સાથે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે. આ સિવાય તમે ઘરે કેળા શેક કરીને પણ પી…

  • ટાઢિયો તાવ મટાડવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    1) 1 કપ અતિશય ગરમ પાણીમાં 1 ચમચો મધ મેળવી દિવસમાં ચાર-પાંચ વખત ચા માફક પીવાથી મેલેરયામાં જરૂર ફરક પડે છે. (2) લીમડાની અંતરછાલ, સંચળ અને અજમો સમાન ભાગે અને એ બધાના વજન જેટલું કડું. આ બધાનું વસ્ત્રગાળ ચૂર્ણ તે નિંબાજિ ચૂર્ણ ½ ચમચી જેટલું આ ચૂર્ણ સવાર, બપોર અને રાત્રે લેવું. મેલેરિયા મટી ગયા…

  • શરદી, ખાંસી, તાવમા અક્સીર ઇલાજ તુલસીના પાનનો ઉકાળો બનાવવાની રીત

    આ કપરા સંકટમાં કેટલાક લોકો મધથી લઈને ગિલોય અને અશ્વગંધાની મદદથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ બધી વસ્તુઓ પર નાણાં ખર્ચ કરતા પણ વિચારી રહ્યા છે. તો આજે અમને તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે ઉકાળો બનાવવાની એક સરળ રીત જણાવી રહ્યા છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ તો વધારશે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles