ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પેટના દુઃખાવા માટે દવા કરતા દેશી ઘરેલુ ઉપચારો

    પેટના દુઃખાવાના ઉપચારો : ૨-૩ ગ્રામ અજમો અને મીઠું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો , અજીર્ણ અને વાયુ મટે છે . ૧-૧ ચમચી આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે . ૧-૧ ચમચી આદુ અને ફુદીનાના રસમાં બે ચપટી સિંધવ મીઠું નાખીને પીવું . ૩ ચમચી…

  • દાદીમાના આ આરોગ્ય નુસખા અેકવાર જરૂર વાંચો અને વધુમાં વધુ શેર કરો

    દાદીમાની ટીપ્સ: જો તમને તમારી આંખોમાંથી પાણી આવે છે, તો દરરોજ નારંગીનો રસ પીવો. દાદીની ટીપ્સ: સવારે સૂકા દ્રાક્ષના 5 દાણા ખાવાથી કબજિયાત મટે છે. અસ્થમા (દમ) છે, એક ચમચી મધ અને અડધી ચમચી તજ ખાઓ. કાકડી ખાવાથી અથવા રસ પીવાથી આલ્કોહોલ દૂર થાય છે.જો પેટ ફૂલેલું હોય તો પાણીમાં એક ચોથા ચમચી સોડા પીવો.…

  • ઘાવ રુઝાવા, બાળકોની પાચન શક્તિ વધારવા, શરીરમાં કમજોરી વધારવા અસરકારક છે આ ઔષધિ

    કદંબ એ એક નિત્યલીલું રહેનાર ઉસ્ણ કટિબંધીય ક્ષેત્રનું વૃક્ષ છે. આ વૃક્ષ દક્ષિણ અને અગ્નિ એશિયાનું વતની છે. આ વૃક્ષને દડાના આકારના પીળાશ પડતા કેસરી ફૂલ આવે છે. આના ફૂલોનો ઉપયોગ અત્તર્ અને સુગંધી પદાર્થો બનાવવા માટે થાય છે. આન વૃક્ષને સુશોભનના વૃક્ષ તરીકે પણ ઉગાડવામાં આવે છે. આ વૃક્ષ ભારતીય પૌરાણીક કથા અને ધર્મમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles