ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ક્યારેય ન સાંભળી હોય તેવી મહિલાને ઉપયોગી કિચન ટીપ્સ

    ચા પીવાના રસિયા માટે ખાસ ટીપ્સ ચાનો સ્વાદ વધારવા માટે એક કિલોગ્રામ સાધારણ ચાની ભૂકીમાં ૨૫૦ ગ્રામ લાંબી પાંદડાંવાળી ચા મિક્સ કરીને રાખો. ચાનો સ્વાદ વધી જશે. લોખંડની મોટી કડાઈ સાફ કરવા માટે લોખંડની કડાઈ ઉપર હાર્પિટ લગાવી અલ્ધો કલાક રાખી મુકો પછી ઘસીને સાફ કરો એટલે લોખંડની કાટ લાગેલી લોખંડની મોટી કડાઈ ચકચકિત સાફ…

  • ઉનાળામાં કામની નાની નાની હેલ્થ ટીપ્સ જે તમને તંદુરસ્ત રાખશે

    ઉનાળાની ગરમીમાં બાળકો ચાવીને ન ખાય એટલે પેટમાં દુખ્વાઓ થાય છે અને પેટની ગરમી કાઠવા માટે નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો. આમ બાળકને પેટની ગરમી નીકળી જશે ઘણી મહિલાને માસિક દરમિયાન ખુબ પેટમાં દુખતું હોય છે આ દુખાવાથી રાહત મેળવવા માટે માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી…

  • દરેક ને કામમાં આવે તેવી ક્યારેય ન સાંભળી હોય તેવી ઘરગથ્થુ ટીપ્સ વાંચો અને મિત્રો સાથે શેર કરો

    સફેલ કપડા પીળાશ પડતા થી ગયા હોય તો શું કરવું ધોયેલા સફેદ સ્વેટરની પીળાશ દૂર કરવા સ્વેટરને સરકો અને મીઠું નાંખેલા પાણીમાં ડુબાડી રાખો. પછી હુંફાળા પાણીમાં બોળીને સૂકવી ડો આમ કરવાથી ગમે એવા સફેદ કપડા કે સફેદ સ્વેત્ર્માંથી પીળાશ દુર થશે અને સફેદ ચમકવા લાગશે બાળકને માટી, ચોક કે પેન ખાવાની આદત છોડાવવા માટે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles