ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક મહિલાનુ કામ સરળ બનાવે તેવી કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ

    રસોઈમાં ઘણી નાની મોટી ભૂલના કરને રસોઈ બગડી જાય છે તો આ રસોઈ સુધારવા માટે આ નવી નવી tips વાંચો અને તમે રસોડાના કિંગ બની જશો અને રસોડાનું દરેક કામ તમારા માટે સરળ બની જશે મકાઈને બજારમાંથી લાવીને તેજ દિવસે ઉપયોગમાં લેવામાં આવે તો તાજી રહે છે પરંતુ 2-૩ દિવસ થાય એટલે શુકાઈ જાય છે…

  • એકવાર જરૂર અજમાવી જુઓ આ કામની ટીપ્સ તમારા ઘણા કામ સરળ બની જશે

    દાંતમાં થતા દુખવાથી રાહત મેળવવા માટે અશોક વૃક્ષનાં પાંદડાં ઉકાળીને તે પાણી ઠંડું પડે એટલે કોગળા કરવાથી દાંતનું દર્દ મટે છે. સ્વાદિષ્ટ કસ્ટર્ડ બનાવવા માટે ખાંડ સાથે એક-બે ચમચી મધ અને ફીણેલી તાજી મલાઈ નાંખો. ચપટી ગળીને એક કપ પાણીમાં ઓગાળી એનાથી અરીસો ધોવાથી ચમકી ઊઠશે. સુટકેસ ગોઠવવાની સાચી ટીપ્સ ઓછી જગ્યામાં કપડા સરસ રહેશે…

  • અજમાવી જુઓ આ ઘરગથ્થુ ટીપ્સ અને સૌંદર્ય ટીપ્સ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો

    મચ્છરના ત્રાસથી બચવા માટે ઘરે આ પ્રયોગ કરો મચ્છર ભાગી જશે અને તમારા સ્વાસ્થ્ય ને પણ નુકશાન નહિ થાય મચ્છરના ત્રાસથી બચવા ‘ગુડનાઈટ’ પેટાવતી વખતે ટીકડી ખલાસ થઈ ગઈ હોય તો મુંઝાશો નહીં. બે-ત્રણ લસણની કળી લઈ ગુડનાઈટ મશીનમાં મૂકી દો. અસરકારક પરિણામ આવશે. ચાંદીના આભૂષણો વધારે સમય પડી રહવાથી કળા પડી જાય છે અને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles