ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઘરે અેકવાર નાન બનાવશો તો બજારની નાન ભૂલી જશો

    નાન- સામગ્રી- -2 કપ મેંદો -1/2 કપ દહીં ઘટ્ટ -1/2 કપ હૂંફાળું દૂધ -1/2 ટીસ્પૂન ખાંડ -1 ટીસ્પૂન મીઠું -3/4 ટીસ્પૂન બેકિંગ પાવડર -3/4 ટીસ્પૂન કૂકિંગ સોડા -4 ટીસ્પૂન ગરમ ઘી નાન બનાવવાની રીત- સૌપ્રથમ મેંદો, બેકિંગ પાવડર અને કૂકિંગ સોડાને બરાબર મિક્ષ કરીને ચાળી લો. એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈને તેમાં વચ્ચે ખાડો કરો.…

  • તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નબળી તે કેવી રીતે સમજશો ? સમજવા માટે અહીં ક્લિક કરો

    તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નબળી તે કેવી રીતે સમજશો ? રોગપ્રતિકારક શક્તિ ઉર્ફે ઇમ્યુનિટી કમજોર થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે . એવું નથી કે દરેક વ્યક્તિની ઇંગ્યુન સિસ્ટમ એક સરખી |ોય , કોઇ વ્યક્તિની ઇમ્યુન સિંસ્ટમ ઘણી સારી હોય છે . તો કોઇ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ ઘણી કમજોર હોય છે .…

  • ડો.પ્રતિક અમલાણીએ પથરીના કારણો અને બચવાના ઉપાયો જણાવ્યા વાંચીને વધુમાં વધુ શેર કરો

    પથરીથી બચવું છે ? પ્રવાહી વધુ 24 નમક ઓછુ લો ગિરીરાજ હોસ્પિટલના ડો.પ્રતિક અમલાણીએ સ્વસ્થ જીવન માણવાના સુચનો આપ્યા અબતક , રાજકોટ કિડનીમાં પથરી થવાના ઘણા કારણો હોય શકે છે આહારષ્યિ કાળજી અને પરેજી તેમજ વારસાગત અથવા આનુવંશિક હોય શકે . માનવ શરીરમાં પેટના પોલાણના ભાગમાં કરોડરજજુની બંને બાજુ એક – એક એમ બે કિડની…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles