ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • અજમાવી જુઓ આ કિચન ટીપ્સ, હેલ્થ ટીપ્સ અને રસોઈ ટીપ્સ

    શાકભાજીને શેક્યા પછી પણ ગેસ બર્નર નહીં બગડે : જો તમે ટામેટા, રીંગણ, મરચું કે બીજું કોઈ પણ શાક શેકવા જઈ રહ્યા હોવ તો તેને ગેસ પર સીધું મુકો છો તો તે પહેલા તેના પર થોડું તેલ લગાવો. તેનાથી શાકભાજીની છાલ સરળતાથી નીકળી જશે. રસોડાની કાતરની ધાર ઓછી થઈ ગઈ હોય તો અપનાવો આ ટ્રિક…

  • ચાઇનીઝ ભેળ અને મંચુરિયન બનાવવાની રીત | મંચુરિયન રેસીપી | manchurian recipe | chinese bhel | gujarati recipe

    ચાઈનીઝ ભેળ બનાવવા માટેની રેસીપી | ચાઈનીઝ ભેળ રેસીપી ચાઈનીઝ ભેળ બનાવવા જરૂરી સામગ્રી ચાઈનીઝ ભેળ બનાવવાની રીત એક વાસણમાં પૂરતું પાણી ગરમ કરો જેથી નૂડલ્સ સરળતાથી પાણીમાં ડૂબી શકે. પાણીમાં 1/2 ચમચી મીઠું અને 1-2 ચમચી તેલ ઉમેરો. પાણી ઉકળે પછી, નૂડલ્સને ઉકળતા પાણીમાં નાખો અને તે ફરીથી ઉકળે પછી, નૂડલ્સ નરમ થાય ત્યાં…

  • રસોડામાં ઉપયોગી ક્યારેય ન સાંભળી હોય એવી રસોઈ ટીપ્સ

    દૂધ ગરમ મુક્યું હોય અને બીજા કામમાં લાગી જાય એટલે દુધ ઉભરાય જાય છે પરંતુ આ તરીક અપનાવશો તો દૂધ ઉભરાશે નહિ દુધ ને જે વાસણ મા ગરમ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો. જેથી દુધ ઉભરાઈ ને બહાર નહી નિકળે. ભજીયા બનાવતી વખતે ભજીયા તેલ વાળા નહિ લાગે જો અપનાવશો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles