ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ફક્ત 3 દિવસમાં કોરોના વાયરસને દુર કરવા અપનાવો આ ઉપચાર

    તાપમાન 30 ડિગ્રી હોય ત્યાં ફક્ત 3 દિવસમાં કોરોના વાયરસનો દેશનિકાલ થવાનો કોઈ ભય નથી. પ્રથમ દિવસે ઘરના શરીરના વજનને 10 દ્વારા વિભાજીત કરો, તેથી એક ગ્લાસ નાળિયેર પાણી અને સાઇટ્રિક ફળોનો રસ (નારંગી, અનેનાસ વગેરે) પીવો અને કંઇ પીશો નહીં. ઉદાહરણ તરીકે, જો તમારું વજન 80 કિલો છે, તો 80-10 = 8 ગ્લાસ નાળિયેર…

  • ફાટેલા લીવર રોગના લક્ષણો અને લીવર રોગી માટે ઘરગથ્થુ ઉપચાર વાંચો અને શેર કરો

    યકૃતમાં કોઈ સમસ્યા હોય ત્યારે ફેટી લીવર રોગના લક્ષણો શરીરના પીળા રંગની ત્વચા, નખ અને આંખોના પીળાશથી સૌથી પહેલાં શરૂ થાય છે. ઉબકા જ્યારે કોઈ વ્યક્તિ લીવર બીમાર હોય છે, ત્યારે તે હંમેશાં નર્વસ અનુભવે છે અને તેને ઉબકા આવે છે. પેટમાં બળતરા: જ્યારે યકૃત ખરાબ થાય છે, પેટમાં સોજો વધવા લાગે છે અને તે…

  • તુરીયા ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

    તુરિયામાં ઈંસુલિનની જેમ પેપ્ટાઈડ્સ જોવા મળે છે તેથી ડાયાબીટિસ નિયંત્રણ માટે એક સારા ઉપાયના રૂપમાં જોવામાં આવે છે.   તૂરિયાને નાના નાના ટુકડામાં કાપીને છાંયડામાં સુકવી લો. સૂકાયેલા ટુકડાને નારિયળના તેલમાં મિક્સ કરીને 5 દિવસ સુધી મુકી રાખો. પછી તેને ગરમ કરી લો. તેલ ગાળીને રોજ વાળ પર લગાવો અને માલિશ પણ કરશો તો વાળ કાળા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles