ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગાયના ઘીના અનેક લાભો વાંચો અને શેર કરો

    ગાયનું ઘી નાકમાં નાંખવાથી પણ લકવો મટે છે. ગાયનું ઘી નાકમાં નાખીને કાનનો operationપરેશન ઓપરેશન કર્યા વગર મટે છે.નાકમાં ગાયનું ઘી નાખીને ગાંડપણ દૂર થાય છે. નાકમાં ઘી ટીપાવાથી નાકમાં શુષ્કતા દૂર થાય છે અને મન તાજું થાય છે. નાકમાં ઘી ટીપાવાથી નાકમાં શુષ્કતા દૂર થાય છે અને મન તાજું થાય છે. નાકમાં ગાયનું ઘી…

  • શારીરિક અને માનસિક થાકના કારણો, લક્ષણો અને સારવાર અચુક વાચજો અને શેર કરજો

    પૂરતી ઊંઘ આવે તે માટે દવા આપ્યા વગર સારવાર કરવી જોઈએ. જો ઊંઘ નહીં આવવાનું કારણ ‘સ્લીપ એપ્નીયા’ હોય તો તેની સારવાર કરવી જોઈએ.શારીરિક અને માનસિક થાક એ બંને જૂદી વસ્તુ છે, અટક્યા વગર ખૂબ શ્રમ કર્યો હોય ત્યારે શારીરિક થાક લાગે. એજ રીતે અટક્યાં વગર કોઈ કામ જેવું કે ઓફિસનું કામ જેમાં મગજનો ઉપયોગ…

  • માથાનો દુખાવો કેટલો પણ ભયંકર કેમ ના હોય ઝડપથી સારૂ કરી દેશે, આ રામબાણ ઇલાજ

    માથાનો દુખાવો: મોટાભાગના લોકોને ક્યારેક માથાનો દુખાવો થાય છે અને તે કેટલીકવાર તદ્દન અસુવિધાજનક હોઈ શકે છે. પરંતુ, મોટાભાગના દુખાવા માત્ર થોડા સમય માટે કાર્યક્ષમતા ઘટાડનારા હોય છે. સામાન્યપણે માથાનો દુખાવો થોડા સમય માટે હોય છે અને પોતાની મેળે મટી જાય હોય છે. જોકે, દુખાવો ચિંતાજનક હોય તો, તમારા ડૉક્ટરનો સંપર્ક કરતા ખચકાશો નહીં. કોઈપણ પ્રકારના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles