ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 30 કે 35 વર્ષ પછી દરેકે શારિરીક શ્રમ ઓછો પરંતુ તંદુરસ્તી માટે આ ખાસ વાતનુ ધ્યાન રાખવું જરૂરી છે વાંચો અને શેર કરો

    ૧. તમારું વજન કેટલું હોવું જોઇએ ? ઊંચાઈ (સેમી) અને વજન (કિગ્રા.) ૧૫૦ થી ૧૫૫ ૫૭ થી ૬૧ ૧૫૫ થી ૧૬૦ ૬૨ થી ૬૯ ૧૬૦ થી ૧૬૫ ૬૯ થી ૭૪ ૧૬૫ થી ૧૭૦ ૭૪ થી ૭૭ ૧૭૦ થી ૧૭૫ ૭૭ થી ૮૨ ૧૭૫ થી ૧૮૦ ૮૨ થી ૮૮ ૨. તમારી નાડીના ધબકારા કેટલા હોવા જોઇએ…

  • મફતમાં પથરી મટાડતા આ ગુજરાતી દાદા, 12MMની પથરી ભૂક્કો થઈને બહાર કાઢે છે

    આજે અમે તમને બતાવીશું કચ્છના અંજાર તાલુકામાં આવેલા જૂની દૂધઈ ગામના વતની એવા ભૂરાભાઈ પટેલનો પથરી મટા ડવાનો અનોખો પ્રયાસ …છેલ્લા બે જ વર્ષમાં અંદાજે 4,500 લોકોની પથરી નીકાળી ચૂકેલા આ દાદા તેમના ઘરે ના જઈ શકતા લોકોને આ પાવડર સાવ મફતમાં કુરિયર પણ કરે છે. એક સમયે આણંદમાં વસતા કોઈ મહાત્મા પાસેથી તેમણે આ…

  • વડ કફ, પિત્ત, વ્રણ – ઘા, રતવા, દાહ ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે જાણો વડના અનેક ઉપાયો

    વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે . સંસ્કૃતમાં વડને વટ , ન્યગ્રોધ કે બહુપાદ કહે છે . વડ શીતળ , ભારે , ગ્રાહી , મળને બાંધનાર , વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ , પિત્ત , વ્રણ – ઘા , રતવા , દાહ તથા ગર્ભાશય તથા યોનિરોગોનો નાશ કરે છે . વડની છાલ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles