ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • જુદા જુદા રોગો માટે શાકભાજીના રસ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી મોટી મોટી બીમારી થી આજીવન બચવા માટે જરૂર વાંચજો

    જુદા જુદા રોગ માટે ઉપયોગી શાકભાજીના રસ દવાથી તો દરેક રોગનો ઈલાજ થઈ શકે છે પણ જો આપણે જુદા જુદા શાકભાજીના રસથી જુદા જુદા રોગોની સારવાર ઘરે બેઠા કરી શકતા હોય તો ખર્ચો કરીને દવા લેવા કરતા જુદા જુદા રોગ માટે ઉપયોગી શાકભાજીના રસ વિશે જરૂરી માહિતી વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે આ માહિતી…

  • દરેકને કામ આવે તેવી સૌંદર્ય ટીપ્સ, કિચન ટિપ્સ, રસોઈ ટિપ્સ અને હેલ્થ ટિપ્સ વાંચો અને શેર કરો

    સુકાઈ ગયેલ મસ્કરા ફરી ઉપયોગ કરવા માટે તમારી મસ્કરા ખલાસ થઈ ગઈ છે એમ લાગે તો એને એકાદ કપ જેટલા ઉકળતા પાણીમાં થોડી વાર ઊભી રાખી દો. એનાથી કમસેકમ એક અઠવાડિયું ચાલે એટલી મસ્કરા નીકળશે. ખરાબ થઈ ગયેલ તકિયાના રૂ નો બીજી વખત ઉપયોગ કેવી રીતે કરવો ખરાબ થઈ ગયેલા જૂના તકિયામાંથી ફોમ, રૂ વગેરે…

  • આયુર્વેદ પ્રમાણે ઔષધની ગરમ કે ઠંડી તાસીર જાણો | ફળ ખાવાના ફાયદા

    ખજુર ખાવાના ફાયદા | ખજુર ગરમ હોય કે ઠંડો | ખજુર ખાવામાં ખુબ ઉત્તમ માનવામાં આવે છે શિયાળામાં ખજુર વધારે પ્રમણમાં ખાવામાં આવે છે આથી આપડે સૌ ખજૂરને ગરમ પડે છે એવું માનવામાં આવે છે પરંતુ ખજુર એક ઠંડો આહાર છે ખજુર ખાવાથી શરીરની ગરમી બહાર નીકળે છે . જે લોકોનો વજન નથી વધતો તેવા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles