ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ગાંઠ ગૂમડાં બાંબલાઈથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર જરૂર વાંચો અને શેર કરો

    ગૂમડાં ( ૧ ) ગૂમડાં ઉપર રસવંતીનો લેપ કરી પાટો બાંધી રાખવાથી ગુમડુ ફૂટી જાય છે . ( ૨ ) સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું બેસી જાય છે ( ૩ ) ઘઉના લોટમાં મીઠું અને હળદર નાખી પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું પાકી ને ફૂટી જશે ( ૪ ) બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ…

  • કોરોના વાયરસને તમારા ઘરની બહાર રાખવામાં મદદ કરવા માટે અપનાવો આ ખાસ ટીપ્સ

    શું તમે ખોરાકમાંથી કોરોનાવાયરસ રોગ (COVID-19) પકડી શકો છો? મારે હવે લોન્ડ્રી કેવી રીતે કરવી જોઈએ? મુન્દાને ઘરગથ્થુ કાર્યો અનિશ્ચિતતા અને અસ્વસ્થતાના સ્ત્રોતમાં ફેરવાઈ ગયા છે કારણ કે પરિવારો તેમના પ્રિયજનોને સલામત અને સ્વસ્થ રાખતા વખતે મૂળભૂત બાબતોને પૂર્ણ કરી દે છે. વાયરસ વિશેની વ્યાપક ખોટી માહિતી દરેકને જોખમમાં મૂકે છે અને સાહિત્યમાંથી તથ્યને ફિલ્ટર…

  • શું તમે જાણો છો ? માથાનો દુઃખાવો થવાના 150 પ્રકાર હોઈ શકે છે વાંચો અને શેર કરો

    માથાનો દુખાવો એ કંટાળાજનક લક્ષણ છે જેને જીવનના કોઈ પણ તબક્કે દરેક વ્યક્તિએ વિવું જ જોઇએ . ડબ્લ્યુએચઓ મુજબ માથાનો દુખાવો થવાના 150 કારણો છે . સામાન્ય કારણો 1 . તાના માથાનો દુખાવો 2 આધાશીશી માથાનો દુખાવો 3 ક્લસ્ટર માથાનો દુખાવો કે રિબાઉન્ડ માથાનો દુખાવો . તેથી માથાનો દુખાવો ધરાવતા દર્દીની સારવાર કરતી વખતે માથાનો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles