ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • છાતીની બળતરા, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે બીજા અનેકગણા ફાયદા વાંચો અને શેર કરો

    લીંબુ : લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમ્લતા દૂર કરે છે . એમાં રહેલું વિટામીન ‘ સી ‘ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે . લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે . હૃદયના રોગોમાં લીંબુ , દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે . લીંબુ અને એની છાલ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર છે. લીંબુ તીણ , વાયુનાશક, આહાર પચાવનાર,…

  • ચાનો મસાલો બનાવવાની પરફેક્ટ રીત

    ચા પીધા વગર ચાલતું જ નથી (without tea) . અનેક લોકોની તો દિવસની શરૂઆત જ ચા tea સાથે થાય છે અને ચા પર ખતમ થાય છે. ચા લોકોની જીંદગીથી ઘણી હદ સુધી જોડાઇ ગઇ છે.. જેનાથી તે ઈચ્છવા છતા પણ દૂર નથી શકતા. તો કેટલાક લોકો મસાલા વાળી પરફેક્ટ ચા પીવા માટે પણ ટેવાયેલા હોય…

  • ૩૦ કે ૩૫ વર્ષ પછી દરેકે શારિરીક શ્રમ ઓછો પરંતુ આ ખાસ વાતનુ ધ્યાન રાખવુ જરૂરી છે વાંચો અને શેર કરો

    ૩૦ કે ૩૫ વર્ષ પછી મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓનો શારિરીક શ્રમ ઓછો અને જરૂરિયાતની કુલ કેલરી કરતાં ખોરાક વધારે હોવાને કારણે પેટ ઉપર ચરબી જામવા માંડે છે. ૧. તમારું વજન કેટલું હોવું જોઇએ ? ઊંચાઈ (સેમી) વજન (કિગ્રા.) ૧૫૦ થી ૧૫૫ ૫૭ થી ૬૧ ૧૫૫ થી ૧૬૦ ૬૨ થી ૬૯ ૧૬૦ થી ૧૬૫ ૬૯ થી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles