ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કિચનમા ખૂબ જ કામની એવી કિચન ટીપ્સ રસાેડાનું કામ એકદમ સરળ બનાવશે દરેક મહિલા સાથે શેર કરી દો

    કેળા આપણે બજાર માંથી લાવીએ છીએ અને ફ્રિજ માં મુકીએ તો બવ જલદી કાળા પડી જાય છે અને અને બાર જ રાખીયે તો એ બગડી જાય છે તો કેળાં ને લાંબા સમય સુધી રાખવા માટે આપણે સિલ્વર ફોઈલ નો ઉપયોગ કરીશુ પેહલા આપણે કેળાં ને છુટા કરવાના છે એક એક કેળું અલગ કરીદઈશું અને ચપ્પા…

  • ઘરે બેઠા ફ્રીમાં શીખો આખું વર્ષ નીરોગી રહેવા ખોલો દાદીમાની ઔષધ પેટી પહેલાના જમાનામાં આપણા દાદીમાં આ અક્સીર ઈલાજથી સારવાર કરતા

    ઘરે બેઠા ફ્રીમાં શીખો આખું વર્ષ નીરોગી રહેવા ખોલો દાદીમાની ઔષધ પેટી પહેલાના જમાનામાં આપણા દાદીમાં આ અક્સીર ઈલાજથી સારવાર કરતા દાદીમાનો ડાબલો એટલે દાદીમાની ઔષધ પેટી દાદીમાની ઔષધ પેટીમાં બધા ઘરે બેઠા અનેક્રોગોના ઉપચાર ભરેલા હોય છે જે તમને મફતમાં સારવાર કરવામાં મદદરૂપ થાય છે બાળકો ઉંધમાં પેશાબ કરી લેતા હોય તો બંધ કરવા…

  • ચીકુ જેવી દેખાતી આ ઔષધની છાલ સવાર સાંજ પીવાથી ખસી ગયેલી પીચોટી ઠેકાણે આવી જાય છે

    જુના જમાનામાં આપણા દાદી નાની આયુર્વેદિક ઔષધી થઈ અનેક રોગોનો ઈલાજ કરતા હતા અને આજનું આયુર્વેદીક ઔષધ – બહેડા | baheda vishe mahiti | બહેડા વિષે માહિતી | બહેડાના ફાયદા ઉપયોગો | બહેડાના આયુર્વેદ ફાયદા એ ભારતીય ઉપખંડમાંનું એક જાણીતું અને ભારતીય પરંપરાગત વૈદક શાસ્ત્ર આયુર્વેદમાં ખુબ જ મહત્વ ધરાવતું એક વૃક્ષ છે. આ વૃક્ષ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles