ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમને દરરોજ કામમાં આવે તેવી ક્યારેય ન સાંભળી હોય તેવી રસોઈ ટીપ્સ

    ઘણી વખત રસોઈ બનાવતી વખતે રસોઈ બગડી જાય છે જેમ કે રસોઈ માં મીઠું વધી જાય છે, શાકમાં પાણી વધી જાય છે, શાકમાં ગ્રેવી પતલી બની જાય છે, શાકમાં ચટણી વધી જાય વગેરે સમસ્યા ઉભી થાય છે તો આવી સમસ્યા થઈ ડરવાની જરૂર નથી તમે બગડી ગયેલ રસોઈને સારી બનવી શકો છો બરફને ફ્રીઝમાં ઝડપથી…

  • તમારા નખનો રંગ પીળો, સફેદ કે વાદળી થઈ જાય તો સમજવું કે તમને આ રોગ છે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી

    કહેવત છે કે મને તો નખ માય રોગ નથી આ કહેવત પરથી ખબર પડે છે રોગ નખ પરથી પણ જાની શકાય છે નખના અલગ અલગ રંગ પરથી શરીરનો રોગ જાની શકાય છે નખનું પીળાપણું થવું એ આનુવંશિક પણ હોઈ શકે છે કે પછી વધતી ઉંમર પણ એનું કારણ બની શકે છે. જે લોકો વધારે પ્રમાણમાં…

  • તમે જાતે તમારા ડોક્ટર બનો આ આયુર્વેદિક અકસીર ઈલાજ જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

    ગભરામણ થતી હોય તો ગભરામણ થી બચવા માટે ઉપાય ઘરે કરવો ગાય ભેસ ગધેડા કે ઘોડાની તાજી લાદ કે છાણમાંથી પાણી મેળવી ખૂબ હલાવી કપડાથી ગાડી ગભરામણ ના રોગોની એકાદ ગ્લાસ પીવડાવવાથી ગભરામણ તરત શાંત થાય છે શરદી ના લીધે ગળુ બેસી ગયું હોય તો ગળુ સાફ કરવા માટેની ટીપ્સ ગળું બેસી ગયું હોય તો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles