ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 70 વર્ષે પણ સ્માર્ટ દેખાવા માંગો છો તો કરો આ વસ્તુનુ દરરોજ સેવન વાંચો અને શેર કરો

    માણસ માત્રને ઉંમર વધતી જાય એમ-એમ જુવાન થવાના ઓરતા પણ વધતા જાય છે. કહેવામાં આવે છે કે, શરીરમાં કોષોનું ઓકિસડેશન અટકાવવા માટેની પ્રક્રિયા ઝડપી બનાવાય તો વૃધ્ધત્વની સમસ્યાઓને દૂર રાખી શકાય છે. જો તમે પણ ઉંમર કરતા યંગ દેખાવા માગતા હોવ તો આ ચીજોનું સેવન કરો અખરોટ અખરોટમાં વિટામિન ઈ અને ખાસ પ્રકારના એસેન્શિયલ ઓઇલ્સ…

  • રોગ પ્રતિકારક શકતી વધારવા ઘરે બનાવો આ તમામપત્રનો ઉકાડો

    ખાસ કરીને શરદી-ઉધરસ થાય ત્યારે લોકો ઉકાળો પીવે છે. તો આજે અમે તમારે કાઢો કેવી રીતેખાસ કરીને શરદી-ઉધરસ થવા પર લોકો ઉકાળો પીવે છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે કાઢો બનાવી શકાય. બનાવાય… હાલ કોરોનાને કારણે લોકોને શરદી ઉધરસને લઇને પરેશાન રહે છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે કાઢો બનાવી શકાય. સૌ પ્રથમ…

  • કોરોના પછી ચીનમાં નવો ફેલાયેલ ‘હંટા વાયરસ’ જેનાથી ડરવાની જરૂર નથી, હકીકત શુ છે જાણો.

    કોરોનાનો ભય મટ્યો નથી ત્યાં આવી ગયો ‘હંટા વાયરસ’, આવા હોય છે લક્ષણ સમગ્ર દુનિયા કોરોના વાયરસના કારણે ભયમાં છે તો ચીનમાં એક નવા  ..  કોરોના વાયરસના કારણે ચીન પહેલા જ પરેશાન હતું. જોકે, ચીનના યુ .. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ વાયરસ કોરોના જેવો ઘાતક નથી પરંતુ છતાં તેની ચિંતા કરવી પડે તેમ છે. આ વાયરસ ઉંદરના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles