ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઔષધિ નો રાજા ગીર નો “કેસુડો” જે કરે ખતરનાક રોગો નો નાશ જાણો રહસ્ય

    ઔષધિ નો રાજા ગીર નો “કેસુડો” જે કરે ખતરનાક રોગો નો નાશ જાણો રહસ્ય કેસુડો જે કેટલાક ઝેરી રોગો નો નાશ કરે છે ઔષધિઓ નો રાજા છે જેનું પેલાના વૈદો માં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે કુદરતે આપણ ને ઘણી બધી એવી ઔશધિ આપી છે પણ આજના જમાના માં કંઈક પણ થાય એટલે સીધા ડૉક્ટર…

  • ખાંસી, ઉધરસથી કંટાળી ગયા છો તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    ખાંસી: ( ૧ ) ૫ – ૫ ગ્રામ મધ દિવસમાં ચારે ક વાર ચાટવાથી કફ છૂટો પડી ખાંસી મટે છે . ( ૨ ) અજમાનું ફૂલ ૧૩ ગ્રામ દિવસમાં ત્રણ વાર ઘી અને મધ સાથે લેવાથી કફ ઓછો થાય છે ખાંસી મટે છે . ( ૩ ) એલચી , ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી ખાંસી…

  • સાંધાનો દુઃખાવો દુર કરવા આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

    સાંધાનો દુઃખાવો : ( ૧ ) દરરોજ સવાર , બપોર , સાંજ | – ૬ cલાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુઃખાવો અચૂક નરમ પડવા લાગે છે . ઉનાળામાં દૂધ સાકર • iાંખવું હોય તો નાંખી શકાય . ( ૨ ) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર – સાંજ ૧ – ૧ ચમપી મધ સાથે ઘણા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles