ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પેટમાં ગેસ થવાના કારણો અને લક્ષણો વાંચો અને મિત્રો સાથે શેર કરો

    INDEX i ગેસ ( Gus ) જ્યારે આપણું શરીર આહારને ઊર્જામાં રૂપાંતર કરે છે તે દરમ્યાન પેટમાં અને આંતરડામાં ગેસ ઉત્પન્ન થાય છે . અને તે ગેસ ઓડકાર ( Belching ) કે અપાનવાયુ ( Flatulence ) દ્વારા બહાર ન નીકળી શકે ત્યારે પેટમાં દુઃખાવો ઉત્પન્ન કરે છે . અને આપણને પેટમાં ગેસ થયો હોય તેવો…

  • ધીમે ધીમે આ બાળકનું શરીર બની રહ્યું છે પથ્થરનું, જાણો આવી વિચિત્ર બિમારી વિશે

    કોલારેડોમાં એક 10 વર્ષીય બાળકને વિચિત્ર બિમારી થઈ છે. આ બાળક ધીમે ધીમે પત્થર બની રહ્યો છે. આ બાળકનું નામ જેડેન રોજર છે. જેડેનને ત્વચા સંબધિત એક દુર્લભ બિમારી થઈ છે. આ બિમારીમાં ત્વચા ધીરે ધીરે કડક (સખ્ત) થઈ રહી છે. અને તેનું શરીર પત્થરમાં ફેરવાઈ રહ્યું છે. આ બિમારીનાં અત્યાર સુધી કુલ 41 મામલા…

  • શિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન..કયારેય બીમાર નહીં થાવ

    જય ધન્વન્તરિ !ધનવંતરિ ત્રયોદશી  (ધનતેરસ)ની આપને સ્વાસ્થ્યમય હાર્દિક શુભકામનાઓ !આયુર્વેદ ટિપ્સકાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિ વાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું.જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles