ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ પ્રકારના યોગ કરવાથી અનેક રોગોથી મુકતી મળે છે વાંચો અને શેર કરો

    શાંતિ પ્રત્યેક મનુષ્યની જરૂરિયાતા છે અને યોગ આંતરિક શાંતિ તરફ જલઈ જાય છે , શ્રી શ્રી રવિશંકર યોગ ઐ આળસુ માણસોનું કામ નથી . સતત – અભ્યાસ એ યોગની સફળતાનો સિદ્ધાંત છે . હઠયોગા પ્રદીપિકા આપણા ઋષમુનિઓએ શરીર , મન અને પ્રાણની શુદ્ધિ તેમજ પરમાત્માની પ્રાપ્તિ માટે યોગના આઠ અંગો સૂચવ્યા છે . 1 .…

  • પિત્ત સારક અને આંખો, હાથ-પગના તળીયા તથા શરીરની-આંતરિક બળતરામાં પણ અકસીર ઉપાય વાંચો અને શેર કરો

    કડુ અને કરિયાતું ભાગ-૧ કડુ આપણા ઘરગથ્થુ ઔષધોમાં કડુ અને કરિયાતું ખૂબજ લોકપ્રિય છે આબંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્ર સિદ્ધ છે.આયુર્વેદના કડવા ઔષધોમાં જો હરીફાઈ કરવા માં આવે તો કદાચ કડુ પ્રથમ પુરસ્કાર લઈ આવે. અતિશય કડવા ઔષધોમાં કડુની સામે કદાચ બીજું કોઈ ઔષધ ટકી શકે નહીં…

  • કસરત માટે કયાય જવાની જરૂર નથી ઘરે બેઠા આ પ્રકારની કસરત કરો અને સ્વસ્થ રહો

    રેઝિસ્ટન્સ બેન્ડથી ઘરેબેઠાં જ એક્સર્સાઇઝ કરો અને બોડીને યોગ્ય શેપમાં બનાવો……. લાવો ઘણા લોકોના ઘરમાં કસરત કરવા માટે પુરતી એટલી ખાલી જગ્યા નથી હોતી. જેના કારણે કેટલાકને એક્સર્સાઇઝ ન કરવાનું બહાનું મળી જતું હોય છે. જો મનથી નિયમિત કસરત કરવાનો સંકલ્પ લીધો હોય તો ઘરમાં સોફા અથવા પલંગ પર બેસીને પણ વ્યાયામ કસરત કરી શકાય…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles