ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરરોજ આ વસ્તુનુ સેવન કરવાથી ફેફસાંનાં કેન્સરનું જોખમ ઘટે છે વાંચો અને શેર કરો

    ફાઈબર Fiberઅને દહીં લેવાથી ફેફસાંનાં કેન્સરનું cancer જોખમ ઘટે છે.અમેરિકા, યુરોપ Yurop અને એશિયાનાં 14 લાખ લોકોનાં ડેટાને આાધારે આ સિસર્ચ કરવામાં આવ્યું હતું ડાયટમાં હાઈ ફાઈબર અને દહીંનું સેવન કરવાથી. ફેફસાંનાં કેન્સર નું જોખમ 33% ઘટાડી શકાય છે….ફાઈબર ડાયટનાં Fiber Diat ઘણા ફાયદા રહેલાં છે. તેનાથી ફેફસાંનાં કેન્સર નાં જોખમ ઘટાડી શકાય છે. યુરોપમાં…

  • મીઠું વધુ ખાવાથી થતા ગેરલાભ વીશે એકવાર અચુક વાંચો

    મીઠું વધુ ખાવાથી મગજ પર ખરાબ અસર થાય છે યાદ શક્તિ જ નહીં પરંતુ બુદ્ધિ પણ નબળી પડે છે વધુ મીઠાંનું સેવન કરવા થી મગજમાં લોહીનો પ્રવાહ 25%સુધી ઘટી જાય છે તાજેતર માં થયેલા એક સંશોધનથી જાણવા મળ્યું કે મીઠાંની માત્રા વધારે હોય તેવા આહારનું સેવન કરવાથી બુદ્ધિ ઓછી થઈ શકે છે. તાજેતરના એક સંશોધનમાં…

  • ભારતમાં છેલ્લાં 1 વર્ષમાં ગુજરાત રાજ્યમાં કેન્સરના કેસમાં 324% નો વધારો થયો છે, સૌથી વધારે કેસ હોવાનું છે આ મુખ્ય કારણ

    ભારતમાં છેલ્લાં 1 વર્ષમાં કેન્સરના કેસમાં 324% નો ધરખમ વધારો, સૌથી વધારે કેસ ગુજરાત રાજ્યમાંગુજરાતમાં વર્ષ 2017માં કોમન કેન્સરના કેસ 3939 હતા, જે વર્ષ 2018માં વધીને 72,169 નોંધાયા છે મેદસ્વિતાને લીધે ઘણાં પ્રકારનાં કેન્સરનું જોખમ વધી રહ્યું છે મહિલાઓએ સિસ્ટેમેટિક મેમો ગ્રાફી સ્ક્રીનિંગ કરાવવી જોઈએ હેલ્થ પ્રોફાઈલે વર્ષ 2019નો રિપોર્ટ રજૂ કર્યો છે આરિપોર્ટમાં રહેલાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles