મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ચરબીને જડમૂળથી ઓગાળી નાંખતુ અને સંધિવામાંથી કાયમી રાહત આપતું શ્રેષ્ઠ ઔષધિ એટલે……
આલ્ફાલ્ફા/રજકો. ચરબીને જડમૂળથી ઓગાળી નાંખતુ અને સંધિવામાંથી કાયમી રાહત આપતું શ્રેષ્ઠતમ્ ઔષધદેશી ખાતર વડે ઉગેલા ઓર્ગેનિક આલ્ફાલ્ફામાં રહેલા અગ ણિત ગુણો આજથી ૧૬૦૦ વર્ષ પહેલા આરબોએ પારખ્યા અને તેને નામ આપ્યું : અલ-ફલ-ફા (સર્વે ખોરાકનો પિતામહ): કાળક્રમે આ ઔષધ દુનિયાભરમાં આલ્ફાલ્ફા તરીકે સ્વીકૃતિ પામ્યું થાઇરોઇડ જેવી જટિલ બિમારીમાં તે અદ્દભુત કામ આપે છે.થાઇરોઇડથી પીડાતા દર્દીઓને…
ઝાડમા થતો ગુંદ ફેકી ન દેશો ગુંદના આ ઔષધિ ગુણ વાંચો અને શેર કરો
લીમડાના ગમ, બબૂલના ગમ, ગૂગલ ગમ, પલાશ ગમના inalષધીય ગુણધર્મો !! જ્યારે તમે ઝાડના થડ પર ચીરો કરો છો, ત્યારે તેમાંથી નીકળતું સ્ત્રાવ ભૂરા અને સૂકવવાનું મુશ્કેલ બને છે, તેને ગમ કહેવામાં આવે છે. તે ઠંડી અને પૌષ્ટિક છે. તેમાં તે ઝાડના inalષધીય ગુણ પણ છે. આયુર્વેદિક દવાઓમાં, ગમનો ઉપયોગ ગોળીઓ અથવા વાટી બનાવવા માટે…
ફકત એક વસ્તુથી કરો પેટ અને આંતરડાની સફાઈ.. અેક ગ્લાસથી શરીરની બધી ગંદગી સાફ થઈ જશે
કોઈ પણ વસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ તેમાંથી અમૂક વસ્તુ હળવી હોય તો અમૂક વસ્તુ ભારે હોય છે જેમકે મેંદો. જ્યારે તમે હળવું અને સરળતાથી વસ્તુ ખાવ તેની તો કોઈ અસર થતી નથી પરંતુ જ્યારે તમે કોઈ ભારે વસ્તુનું સેવન તેની યોગ્ય માત્રા કરતા વધારે કરો ત્યારે તે પચતું નથી. પરિણામે પેટમાં અને આંતરડામાં જામી…
