ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ફકત એક વસ્તુથી કરો પેટ અને આંતરડાની સફાઈ.. અેક ગ્લાસથી શરીરની બધી ગંદગી સાફ થઈ જશે

    કોઈ પણ વસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ તેમાંથી અમૂક વસ્તુ હળવી હોય તો અમૂક વસ્તુ ભારે હોય છે જેમકે મેંદો. જ્યારે તમે હળવું અને સરળતાથી વસ્તુ ખાવ તેની તો કોઈ અસર થતી નથી પરંતુ જ્યારે તમે કોઈ ભારે વસ્તુનું સેવન તેની યોગ્ય માત્રા કરતા વધારે કરો ત્યારે તે પચતું નથી. પરિણામે પેટમાં અને આંતરડામાં જામી…

  • દિવાળીના તહેવારમાં ચંપાકલી, પૂરીચાટ , ભાખરવડી બનાવવાની રેસિપી વાંચો અને મિત્રો સાથે શેર કરો

    દિવાળીના તહેવારમાં ઘરે બનાવો ચંપાકલી ચંપાકલી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૨૫૦ ગ્રામ મેંદો, ત્રણ ટેબલસ્પૂન તેલ મોણ માટે, મરી જીરું, અધકચરાં ખાંડેલા, મીઠું તથા તળવા માટે તેલ. (મરી-જીરુંને બદલે અજમો અથવા કલોંજી પણ નાખી શકાય.) બનાવવાની રીત: મેંદાના લોટમાં મોણ નાખી મીઠું તથા મરી-જીરું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. ત્યારબાદ લોટને બરાબર હલાવી તેની પૂરી…

  • કોઠ, સફેદ ડાઘ, મોટાપા, લકવા જેવી બીમારીઓનો નાશ કરે છે આ ઉપાય

    સંધિવા, રક્તપિત્ત, સફેદ ફોલ્લીઓ, લકવો, સ્થૂળતા અને આંખના રોગોના સમયગાળા આજે ફક્ત આયુર્વેદમાં અમે તમને એક ઉકાળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે to થી months મહિના સતત વપરાશ કર્યા પછી, સફેદ ડાઘ, સorરાયિસસ, રક્તપિત્ત, પામા, વિટ્રેયસ, ક conન્ડોમ, હર્પીઝ, વિસ્ફોટકો જેવા 18 પ્રકારના ગંભીર ત્વચાના રોગો , સોલિપ્સ, શેડ, ઈંડિગો અને વ્યંગ્ય, તે રાહત…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles