મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
આરોગ્ય સારુ રાખવા માંગતા હોય તો વાંચી લો આરોગ્યના સૂત્રો….
આરોથના સુત્રો . જે ખાય ભાજી , તેની તબિયત તાજી . જે ખાય મગ , તેના જોરમાં ચાલે પગ . તુલસીના પાન , દિલમાં લાવે જાન . શિયાળામાં તલ , શરીર કરે ખડતલ . અળવીના પાન , સુંદર બનાવે વાન . ચહાને બદલે ચણા , તો જીવે ઘણા . ખાંડના બદલે ગોળ , તો હાથમાં…
ચા પીધા પછી કયારેય ન કરો આ ભુલ નહીંતર થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી, જરૂર વાંચો અને વધુમાં વધુ શેર કરો
ઘણા લોકો દરરોજ ગરમ-ગરમ ચા, કોફી અથવા સૂપ પીવાની મજા લેતા હોય છે તો ઘણા લોકો શિયાળાની ઋતુમાં જ ગરમ ગરમ ચા પિતા હોયછે ગરમ-ગરમ ચા પીવી ભલે સારી લાગતી હોય છે. પરંતુ શું તમને ખબે છે કે આ ગરમ ચા તમને કેન્સરના ભરડામાં લઇ રહી છે. તમે વિચારતા હશો કે ચા, કોફી કે સૂપ…
અાંતરડા સાફ કરવા માટે તેમજ કેન્સરની સારવાર માટે ખુબ ઉપયોગી છે આ ઔષધિ વીશે વાંચીને શેર કરો
આપ સૌને નમસ્તે, આ પોસ્ટમાં એક છોડ છે, જેનું હિન્દી નામ કુકોરંધા છે, ……… તમે તેને અહીં કોઈ બીજા નામથી જાણતા હશે, તેથી જ આ છોડના વનસ્પતિ નામને પણ તેના ફાયદાઓ મળી રહ્યા છે, પરંતુ તે થોડુંક મેળવી રહ્યું છે આંતરડા સાફ કરે છે, pગલામાં ખૂબ સારા ફાયદા છે, તેને પેટના કીડામાં અને કેન્સરમાં પણ…
