ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બાળકો કેરોસીન , અન્ય રસાયણ કે દવા પી જાય તો તરત કરો આ કામ

    બાળકોમાં જન્મજાત કુતુહલવત્તિ I હોય છે . આ વૃત્તિને વશ થઈ તેઓ કોઈ ને કોઈ ચીજવસ્તુઓને મોઢામાં મૂકી તેનો અનુભવ લેવા પ્રેરાય છે . માત્ર પાણીનો જ સ્વાદ નહીં તેઓને કેરોસીન ઉપરાંત અન્ય 1 0 હેલ્થ ઇઝ વેલ્થ રસાયણોનો સ્વાદ ચાખવાની ઈચ્છા પણ થાય છે . ઘરમાં બનતી ઘટનાઓમાં કેરોસીન ઉપરાંત બાળકો નીચે દર્શાવેલી વસ્તુઓ…

  • થાઈરોઈડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે વાંચો અને શેર જરૂર કરજો કેટલાકની જીંદગી બચી જશે

    આયુર્વેદની દૃષ્ટિએ આપણને સતત ઉત્સાહી ને ચેતનવંતા રાખનાર છે જઠરાગ્નિ , વૈશ્વાનર ON ભૂખ . આજે આપણને સાચી ભૂખ લાગતી જ નથી . ભૂખ વિનાનું ભોજન કરવાથી અગ્નિ નબળો પડે છે તેથી થાયરોડીઝમ જેવા આમદોષજન્ય રોગો થાય છે . અગ્નિ શાંત થાય તો મૃત્યુ નિશ્ચિત છે . અગ્નિ નબળો પડે તો બીમારી . આમદોષ થાય…

  • એકદમ ટેસ્ટી પાપડના સમોસા બનાવવાની રેસીપી નોંધી લો

    ચોમાસાની સિઝનમાં આજે તમારી ઘરે બનાવો એકદમ નવીન વેરાયટી અને ઘરના તમામ સભ્યોને ખુશ કરી દયો અને બનાવો ટેસ્ટી પાપડ ના સમોસા પાપડના સમોસા બનાવવા જરૂરી સામગ્રી: એક વાટકી મગ, સ્વાદ પ્રમાણે લાલ મરચું, સ્વાદાનુસાર મીઠું, સાકર, લીંબુના ફૂલ અને ગરમ મસાલો, બે ચમચી તેલ, આઠ દાણા કિસમિસ, ચાર ટુકડા કરેલા કાજુ, પા ચમચી જીરું,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles