ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેકને કામમાં આવે તેવી કિચન માટેની સિક્રેટ ટીપ્સ | હેલ્થ ટીપ્સ | રસોઈ ટીપ્સ | ઘરગથ્થુ ટીપ્સ

    મરડો થયો હોય અને મરડો મટાડવા માટે મરડો થયો હોય તો સફરજન કે દાડમનો રસ પીવાથી મરડામાં રાહત થાય છે ઘણી વખતે બટાટા બાફતી વખતે બટાટા ફાટી જતા હોઈ છે આથી બટાટા નો સ્વાદ ફરી જાય છે આથી બટાટા બાફતી વખતે આટલું કરો બટાટા ફાટશે નહિ બટાટા બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાંખી દેશો તો…

  • દરેક મહિલાને રસોઈ ની રાણી બનાવશે આ રસોઈ ટીપ્સ વાંચો અને મિત્રો સાથે શેર કરો

    બટાકાને બાફ્યા પછી થોડી વાર મૂકી રાખવાથી રાતા પડી જાય છે બટાકાને બાફીને તરત ઉપયોગમાં ન લેવા હોય અને બાફ્ય બાદ થોડી વારમાં બટાટાનો કલર રાતો થઇ જાય છે જો બટાકાનો રંગ એ જ રાખવો હોય તો આ ટીપ્સ અપનાવજો બટાકાને બાફયા પછી તેનો રંગ થોડો શ્યામ થઈ જાય છે . બટાકા બાફતી વખતે તેમાં…

  • દરેક ગૃહિણીને કામમાં આવે તેવી ઘર ગથ્થુ ટીપ્સ એકવાર જરૂર વાંચો અને શેર કરો

    કરોળિયાના ઝાળા ઘરમાંથી કાઢવા માટે ઘરમાં સાફ સફાઈ કરતી વખતે આ રીતે ઘરને સાફ કરો ઘર ચક ચકટ થઈ જશે કરોળિયાના જાળા ઉતારતી વખતે ઝાડુને સહેજ ભીનું કરશો તો જાળા સરળતાથી અને સારી રીતે ઊતરશે. ડુંગળી સુધારીયા પછી હાથમાંથી ડુંગળીની સુંગંધ કાઠવા માટે ડુંગળી સમાર્યા પછી હાથમાંથી તેની વાસ જલદી જતી નથી. લીંબુનો જરાક રસ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles